મહારાષ્ટ્રઃ માર્ચ મહિનામાં 6 લાખ જેટલા કેસ નોંઘાતા પરિસ્થિતિ બની રહી છે ગંભીર
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો માર્ચ મહિના દરમિયાન 6 લાખ આસપાસ કેસ નોંધાયા મુંબઈ – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ફરીથી વર્તાઈ રહ્યો છે, જડેમાં ચાલુ મહિનામાં કોરોનાના કેસમાં ખૂબ જ વદારો નોંધાયો છે, 1 માર્ચથી 29 માર્ચ દરમિયાન મહારાષ્ટ્રમાં 5 લાખ 90 હજાર 448 કેસ નોંધાયા છે, મહિનાની અંતની સ્થિતિમાં આ આંકડો છ લાખને પાર કરી […]