હોસ્પિટલોમાં શ્વાસના દર્દી વધવા એટલે જોખમની સ્થિતિ – કેન્દ્રની રાજ્યોને હોસ્પિટલમાં દેખરેખ રાખવાની સૂચના
કેન્દ્રએ કોરોનાને લઈને રાજ્યોને એલર્ટ કર્યા હોસ્પિટલોમાં શ્વાસના દર્દી વધવા એટલે જોખમની સ્થિતિ ગણાવી દિલ્હીઃ- ચીનમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છએ તેવી સ્થિતિમાં હવે ભારત સરકાર પણ કોરોનાને લઈને સખ્ત બની છે,એરપોર્ટ પર ફરી કેટલાક ટકા પરિક્ષણ પણ શરુ કરવામાં આવ્યું છે ત્યારે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સતર્ક રહેવાની સૂચનાઓ પણ આપી છે. […]