1. Home
  2. Tag "corona case"

કેરળમાં કોરોનાનો કહેરઃ સતત બીજા દિવસે 22 હજાર નવા કેસ નોંધાયા, જે દેશના કુલ કેસોના 50 ટકા

કેરળમાં કોરોનાનો કહેર વધ્યો સતત બીજે દિવસે 22 હજાર જેટલા કેસ સામે આવ્યા આ નોંધાયેલા કેસ કુલ કેસના 50 ટકા દિલ્હીઃ સમગ્ર દેશભરમાં અને રાજધાની દિલ્હી સહિતના ઘણા રાજ્યોમાં કોરોનાની ગતિ ધીમી થયેલી જોવા મળી રહી છે,અહીં દૈનિક કેસોમાં ઘટાડો કનોંધાઈ રહ્યો છે, જ્યારે  દેશના રાજ્ય કેરળમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો […]

કોરોનામાં મોટી રાહતઃ- છેલ્લા 24 કલાકમાં 40 હજારથી ઓછા કેસ નોંધાયા

કોરોનાની ગતિ ઘીમી પડી 24 કલાકમાં 39 હજારથી ઓછા કેસો સામે આવ્યા   દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી હતી ત્યારે હવે કોરોનાની બીજી લહેર ઘીમી પડતી જોવા મળી રહી છે, દેશમાં સતત કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે , જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો નવા કેસની સંખ્યા 40 હજારથી પણ […]

કોરોનાના કેસમાં 81 દિવસો બાદ સૌથી મોટી રાહતઃ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 60 હજારથી પણ ઓછા કેસ

કોરોનાના કેસોમાં મળી રહાત 24 કલાકમાં 59 હજાર જેટલા કેસ નોંધાયા દિલ્હીઃ-દેશમાં કોરોના વાયરસની બીજી તરંગ હજી પૂરી થઈ નથી, પરંતુ દૈનિક નોંધાતા કેસોના આંકડાની સંખ્યા ઓછી થઈ રહી છે. શનિવારે, દેશમાં 58 હજાર 419 કોરોનાના નવા દર્દીઓ મળી આવ્યા હતા,આ સાથે જ  87 હજાર 619 લોકો કોરોનાને માત આપીને સાજા થયા અને 1 હજાર […]

રાહત-,સંક્રમણની ગતિ ધીમી પડી, સતત બીજા દિવસે 1 લાખથી પણ ઓછા નોંધાયા કોરોના વાયરસના કેસો

સતત દિજા દિવસે 1 લાખથી ઓછા કેસ સામે આવ્યા  છેલ્લા 24 કલાકમાં નોંધાયા 92 હજાર 596 કોરોનાના કેસો દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તેજ બન્યા બાદ હવે કોરોના સંક્રમણ ઘટતું જોવા મળી રહ્યું છે, કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે,જેને લઈને અનેર રાજ્યોએ રાહતના શ્વાસ લેતા અનેક પાબંધિઓમાં છૂટ આપી છે, કેટલાક રાજ્ય.ોમાં […]

કોરોનાની ગતિ ઘીમી પડીઃ- દેશમાં છેલ્લા 45 દિવસ બાદ નોંધાયા કોરોનાના સૌથી ઓછા કેસ

દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો 45 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ કોરોનાની રફતાર ઘીમી પડી દિલ્હીઃ- સમગ્ર દેશમાં છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, આ વર્ષ દરમિયાન કોરોનાની બીજી લહેરે પીકઅપ પકડી હતી ત્યારે હવે છેલ્લા 45 દિવસો બાદ કોરોનાના કેસ સતત ઘટતા જોવા મળી રહ્યા છે. દેશમાં એક  દિવસમાં, કોરોનાના […]

ગુજરાતમાં મે મહિનાના 11 દિવસમાં કોરોનાના કેસમાં 16 ટકાનો ઘટાડોઃ ટેસ્ટિંગમાં પણ ઘટાડો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. મે મહિનાના 11 દિવસમાં કોરોનાના ટેસ્ટમાં પણ 15.5 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે કોરોનાના કેસમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હવે બેડ માટે રાહ જોવી પડતી નથી. આમ કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો બોવાથી સરકારી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતમાં સતત […]

રાજ્યમાં કોરોનાના કેસ વધતા આયુર્વેદ અને હોમિયોપેથીની દવાની માગમાં 30 ટકા વધારો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ફરીવાર આયુર્વેદ અને હોમિયોપથીની દવાઓની માંગમાં 30 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે કોરોનાના સંક્રમણના કારણે આયુર્વેદિક અને હોમોયોપથી દવાઓની 100 ટકા માંગ વધી હતી. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. જેને પગલે હાલ આયુર્વેદિક અને હોમિયોપથી દવાઓની હાલ 30 ટકા ડિમાન્ડ વધી છે. કોરોનાના કેસમાં […]

પંજાબમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર ચિંતિત : ૩૦ એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યું નખાયો

કોરોના વધતા પંજાબ સરકારની જાહેરાત આજથી ૩૦ એપ્રિલ સુધી રહેશે નાઈટ કર્ફ્યું પંજાબમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા પંજાબ સરકારે જાહેરાત કરી છે કે, આજથી 30 એપ્રિલ સુધી રાજ્યમાં રાત્રે 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ રહેશે. પંજાબમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને બુધવારની રાતથી નાઇટ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું […]

સુરતમાં  કોરોના કેસ વધતા ઓક્સિજનની માંગમાં 45 ટકાનો વધારો

સુરત:  ઉદ્યોગ, અને રોજગાર-ધંધાથી ધમધમતા સુરત શહેરમાં હવે કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસો સુરતમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 724 નવા કોરોના કેસ નોંધાયા હતા. જેને લઇને સુરતમાં હાલ ઓક્સિજનના બોટલોની માંગ વધી રહી છે. ત્યારે શહેરમાં ઓક્સિજનની  બોટલો માટે દર્દીઓના પરિવારજનોને સવારના 3 વાગ્યાથી લાઇનોમાં ઊભા રહેવું પડે […]

દિલ્હીમાં વધતા કોરોના કેસને લઈને સીએમ કેજરીવાલે લોકોને વેક્સિન લેવાની કરી અપીલ

દિલ્હીમાં કોરોનાનો ભય સીએમ એ લોકોને વેક્સિન લેવાની અપીલ કરી દિલ્હી – સમગ્ર દેશમાં ફરી એક વખત કોરોનાનો રાફળો ફાટ્યો છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. આ સ્થિતિમાં સીએમ અરવિંદ કેજરીવાલે  યોગ્ય લોકોને ર વહેલી તકે કોવિડ -19 રસી લેવાની  અપીલ કરી છે. કોરોનાને લઈને  તેમણે કહ્યું, “દિલ્હીમાં કેટલાક કોરોનાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code