કોવિશિલ્ડ અને કોવેક્સિન લેનારા લોકો પણ કોર્બોવેક્સ વેક્સિનનો સાવચેતીનો ડોઝ લઈ શકશે
ર્બોવેક્સનો પ્રિકોશન ડોઝ કોવેક્સિન-કોવિશિલ્ડ લેનારા લઈ શકશે આ માટે અપાઈ ચૂકી છે મંજૂરી દિલ્હીઃ- કોરોના વિરોધી રસીકરણ ઝડપી બન્યું છે ત્યારે વેક્સિનના બન્ને ડોઝ બાદ હવે વયસ્કો અને વૃદ્ધોને સાવચેતીના ડોઝ આપવાનું શરુ કરાયું છે ત્યારે હવે જે લોકોએ કોવિશિલ્ડ અને કોવેક્સિનો નિયમિત ડોઝ લીધો છે તેમને પણ કોર્બોવેક્સનો પ્રિકોશન ડોઝ લેવાની મંજૂરી આપવામાં આવી […]