1. Home
  2. Tag "Corona Epidemic"

કોરોના મહામારીમાં ટ્રેનના AC કોચમાં પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યા ઘટીઃ રેલવે મંત્રી

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે વર્ષ 2020-21 દરમિયાન ટ્રેનોમાં એસી કોચમાં 70 ટકા મુસાફરો ઓછા થયા હતા. તેમ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં કહ્યું હતું.  આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રેલવે ટિકિટ પર બંધ કરાયેલી છૂટ હાલમાં શરૂ કરી શકાય નહીં. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, “2019-20માં એસી […]

કોરોના મહામારીઃ રાજકોટમાં વિદેશથી આવેલા 51 પ્રવાસીઓનું ટેસ્ટીંગ કરાશે

અમદાવાદઃ કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનને પગલે સમગ્ર દેશમાં ભયનો માહોલ ઉભો થયો છે. ગુજરાત સરકારે નવા વેરિયેન્ટને પગલે એરપોર્ટ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજકોટમાં મહાનગરપાલિકાએ વિદેશથી આવેલા 51 પ્રવાસીને ટ્રેક કરવામાં આવી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને 51 પ્રવાસીઓની યાદી મોકલવામાં આવી […]

કોરોના મહામારીઃ લોકોમાં અનિદ્રા અને માનસિક બીમારીનું પ્રમાણ વધ્યું

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારી સામેની લાંબી લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મહામારીને પગલે અનેક લોકો અનિદ્રાનો ભોગ બન્યાં છે. એટલું જ નહીં લોકોમાં થાક લાગવાના બનાવોમાં 6 ગણો વધારો થયો છે. આ ઉપરાંત માનસિક બીમારીના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. યૂનિવર્સિટી ઓફ મેનચેસ્ટરના […]

મુંબઈમાં કોરોના મહામારી વચ્ચે બાળકોના જન્મદરમાં નોંધાયો ઘટાડો

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં કોરોના સંક્રમણ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ કોરોના મહામારીની અસર બાળકોના જન્મદર ઉપર પણ પડી છે. મુંબઈમાં બાળકોના જન્મદરમાં વર્ષ 2019ની સરખામણીમાં 2020માં 20 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2021માં પણ 2020ની સરખામણીમાં બાળકનો જન્મદર ઘટ્યો હોવાનું મનાઈ રહ્યું છે.  વર્ષ 2021માં કોરોનાનું સંક્રમણ ઘટતા ફરીથી વેપાર-ધંધા […]

કોરોના મહામારીઃ કોવેક્સિન લેનારા ભારતીયો 8 નવેમ્બરથી અમેરિકાની લઈ શકશે મુલાકાત

દિલ્હીઃ કોરોના મહામારીને ડામવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હાલ ભારતમાં કોવોક્સિન અને કોવિશિલ્ડ આપવામાં આવી રહી છે. દરમિયાન લાંબા સમય બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં બનેલી કોવેક્સિનને ઉમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. WHOની મંજૂરી બાદ અમેરિકાએ પણ મહત્વનો નિર્ણય લીધો છે. આ વેક્સિનને અમેરિકાએ પોતાની યાદીમાં સામેલ કરવાની સાથે […]

નીતિ આયોગઃ કોરોના મહામારીને પગલે હજુ આગામી વર્ષ સુધી લોકોએ પહેરવુ પડશે માસ્ક

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારી સામે લાંબી લડાઈ લડી રહ્યાં છે. કોરોના સામે રસી ઉપરાંત માસ્ક અને સેનિટાઝર રક્ષણ આપે છે. છેલ્લા દોઢેક વર્ષથી લોકો માસ્ક પહેરીને કોરોના સામે રક્ષણ મેળવી રહ્યાં છે. દરમિયાન નીતિ આયોગના મતે આગામી વર્ષ સુધી લોકોએ માસ્ક પહેરવું પડશે. એટલું જ નહીં કોરોનાના પ્રોટોકોલનું પાલન પણ ચુસ્ત […]

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ રદ કરાઈ, કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય

બ્રિટનઃ ભારતીય ટીમમાં કોવિડ-19 સંક્રમણના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી શરૂ થતી પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈબીસી)એ કોવિડ મહામારીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ ટેસ્ટ પહેલા ભારત સીરિઝમાં 2-1થી આગળ હતું. Following ongoing conversations with […]

કોરોનાની બાળકોના અભ્યાસ ઉપર અસરઃ 37 ટકા જેટલા ગ્રામીણ વિદ્યાર્થીઓને શિક્ષણની નથી થતી ઈચ્છા, સર્વેમાં ખુલાસો

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સૌથી વધારે અસર વિદ્યાર્થીઓના અભ્યાસને થઈ છે. કોરોના મહામારીને પગલે દોઢ વર્ષ જેટલા સમયથી અનેક બાળકોએ સ્કૂલનો રૂમ પણ જોયો નથી. તેમનું અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ અનેક રાજ્યોમાં હવે ધો-6થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન તાજેતરમાં કરાયેલા એક […]

કોરોના મહામારીઃ મહારાષ્ટ્રમાં જન્માષ્ટ્રમી નિમિત્તે દહી હાંડીનો કાર્યક્રમ નહીં યોજાય

મુંબઈઃ મહારાષ્ટ્રમાં દર વર્ષે જન્માષ્ટ્રમી પર્વની ધામધૂમથી ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવે છે. તેમજ વિવિધ વિસ્તારોમાં દહીહાંડીના કાર્યક્રમો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં યુવા વર્ગ ભાગ લે છે. જો કે, આ વર્ષે દહી હાંડીનો કાર્યક્રમ નહીં યોજાશે. મહારાષ્ટ્ર સરકારે આ કાર્યક્રમની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હોવાનું જાણવા મળે છે. લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ […]

કોરોના મહામારીઃ બોટાદ જિલ્લાના 11 ગામોમાં 100 ટકા રસીકરણ

અમદાવાદઃ કોરોના મહામારીને નાથવા માટે સમગ્ર રાજ્યમાં રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. 2500થી વધારે હોસ્પિટલ અને કેન્દ્રો ઉપર 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન બોટાદ જિલ્લાના 11 ગામના 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને રસીકરણ અભિયાનમાં આવરી લેવામાં આવ્યાં છે. આ ગામોમાં 100 ટકા રસીકરણ થતા ગ્રામજનો કોરોનાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code