કોરોના મહામારીઃ રેમડેસિવિર ઈન્જેકશનની અછત વચ્ચે 4.50 લાખ ઈન્જેક્શનની કરાશે આયાત
દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજન અને ઈન્જેકશનની ભારે અછત ઉભી થઈ હતી. આ પરિસ્થિતિને પગલે સરકાર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રેમડેસિવિર ઈન્જેકશનનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે. દરમિયાન ભારત સરકારે દેશમાં રેમડેસિવિરની ખેંચ હળવી કરવા અન્ય દેશોમાંથી આવશ્યક દવા રેમડેસિવિરની આયાત કરવાનું […]