નવા દિશા-નિર્દેશ જારી – આજથી વિદેશથી આવતા પ્રવાસીઓ એ ભારતમાં નહી રહેવું પડે ક્વોરોન્ટાઈન હેઠળ, જો કે કેટલીક શરતો લાગૂ
ભારત આવતા વિદેશી પ્રવાસીઓને ક્વોરોન્ટાઈનમાંથી રાહત કેન્દ્રએ જારી કર્યા નવા દિશા-નિર્દેશ દિલ્હીઃ-છેલ્લા ઘણા સમયથી કોરોનાના પ્રકોપને લઈને બહારથી આવતા વિદેશી પ્રવાસીઓને ભારકમાં ક્વોરોન્ટાઈન હેઠળ રાખવાના આદેશ હતા જો કે હવે તેમાં મોટી રાહત મળી છે, ભારતે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જે હેઠળ સંપૂર્ણ વેક્સિન વાળા દેશોના પ્રવાસીઓને ક્વોરેન્ટાઇનમાં રહેવામાંથી મૂક્તિ આપવામાં […]