હરિણાયમાં વધી રહ્યા છે કોરોનાના કેસ- માત્ર 10 દિવસમાં સંક્રમણ દરમાં 2 ટકાને પાર
હરિયાણામાં વધી રહ્યા છે ફરી કોરોનાના કેસોટ 10 જ દિવસમાં સંક્રમણ દરમાં બે ગણો વધારો નોંધાયો ચંદિગઢ – હરિયાણામાં ફરી એક વખત કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યો છે.આ સતત ચોથી વખત છે કે જ્યારે કોરોનાના કેસ વધવા લાગ્યા છે. કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થયા બાદ ફરીથી રાજ્યમાં નવા કેસની સંખ્યા 150ની નજીક પહોંચી […]