મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર – સરકારે રાત્રી કર્ફ્યુ, વિકેન્ડમાં લોકડાઉન સહીત કલમ 144 લાગુ કરવાનો લીધો નિર્ણય
મહારાષ્ટ્રમાં કોરોના વકર્યો વિકેન્ડમાં રહેશે લોકડાઉન કલમ 144 લાગૂ સહીત રાત્રી કર્ફ્યૂ લાગૂ મુંબઈ – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ફેલઈ રહ્યો છે, અનેક રાજ્યોમાં વધતા કેસને લઈને સરકાર ચિંતામાં છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં પણ કોરોનાનો રાફળો ફાટ્ઓછે જેને લઈને ઉદ્વવ ઠાકરેની સરકારે અનેક મહત્વના પગલા લઈને કોરોનાની રફ્તારને અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. વિતેલા દિવસ […]