1. Home
  2. Tag "corona new case"

ભારતમાં 28 દિવસમાં કોવિડના 908 નવા કેસ : WHO

નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટ અનુસાર, આ વર્ષે 24 જૂનથી 21 જુલાઈ વચ્ચે ભારતમાં કોવિડ-19ના 908 નવા કેસ નોંધાયા છે અને બે દર્દીઓના આ રોગથી મોત થયા છે. WHOના નવીનતમ કોવિડ રોગચાળાના અપડેટ દર્શાવે છે કે 24 જૂન અને 21 જુલાઈ વચ્ચે, 85 દેશોમાં દર અઠવાડિયે સરેરાશ 17,358 નમૂનાઓની કોરોનાવાયરસ -2 માટે પરીક્ષણ કરવામાં […]

ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો, નવા 529 પોઝિટિવ કેસ નોંધાયા

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં એક દિવસમાં 529 નવા કેસ સામે આવ્યા છે. આમ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 4093 ઉપર પહોંચી છે. દરમિયાન 3 દર્દીઓના મોત થયાં હતા. જેમાં બે કર્ણાટકમાં અને ગુજરાતમાં એક દર્દીનો સમાવેશ થાય છે. દરમિયાન કર્ણાટક […]

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડોઃ 419 કેસ નોંધાયાં, 3500થી વધારે એક્ટિવ કેસ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન આજે નવા 419 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે 454 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યાં હતા. બીજી તરફ કોરોનાને કારણે વધુ એક દર્દીનું મોત થયું હતું. આમ રાજ્યમાં મૃત્યનો આંકડો 10948 ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવ્યાં છે. સુત્રોના જણાવ્યા […]

દેશમાં કોરોનાના નવા 17092 કેસ નોંધાયાં : 1.09 લાખ કેસ એક્ટિવ

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે 14684 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલથી ઘરે પરત ફર્યાં હતા. દેશમાં કોરોનાના પોઝિટવ કેસ શોધી કાઢવા માટે 24 કલાકમાં 4.13 લાખ ટેસ્ટીંગ કરવામાં આવ્યાં હતા. આમ દેશમાં કોરોનાને લઈને […]

અમદાવાદમાં પશ્વિમ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર બન્યું, ટેસ્ટીંગ અને વેક્સિનેશન વધારાયું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ પશ્વિમ વિસ્તારમાં નોંધાઈ રહ્યાં છે. શહેરના જોધપુર, બોડકદેવ, સરખેજ અને થલતેજ વોર્ડ કોરોનાનું સેન્ટર બન્યું હોવાનું મનાઈ રહ્યું છે. શહેરમાં કોરોના ટેસ્ટીંગ અને રસીકરણ અભિયાન તેજ […]

કોરોનાની ત્રીજી લહેરમાં કેસ પાંચ ગણા ઝડપથી ફેલાઈ રહ્યાં છે, સાત રાજ્યોમાં કોરોના વિસ્ફોટની આશંકા

દિલ્હીઃ ભારતમાં ફરી એક વાર કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને 24 કલાકમાં 1.80 લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આમ કોરોનાના પોઝિટિવમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. નવા પોઝિટિવ કેસ પાંચ ગણી ઝડપથી વધી રહ્યાં છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ અને કોલકત્તામાં પીકથી પણ બે ગણી ઝડપથી પોઝિટિવ કેસ વધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code