કોરોનાના નવા વેરિએન્ટને લઈને ચિંતા – આજરોજ સ્વાસ્થ્યમંત્રી માંડવિયાએ નિષ્ણાંતો સાથે યોજી બેઠક
કોરોનાને લઈને સ્વાસ્થ્યમંત્રા માંડવિયાએ યોજી ખાસ બેઠક નિષ્ણાંતો સાથે નવા વેરિએન્ટને લઈને કરી ચર્ચાઓ દિલ્હીઃ- દેશભરમાં જ્યાં એક તરફ કોરોનાના કેસો ઓછા થઈ ગયા છે,જ્યાં બીજી તરફ કોરોનાના નવા વેરિએન્ટે હાહાકાર મચાવ્યો છે, નવા વેરિએન્ટને લઈને નિષ્ણાંતોએ ચિંતા જતાવી છે ત્યારે આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજરોજ મંગળવારે નિષ્ણાંતો ,સાથે ખાસ બેઠક […]