કોરોનાની ઝપેટમાં આવેલા લોકોને હવે આવી આંખો પર આફત- દર 5 માથી 1વ્યક્તિને ડ્રાય આંખો થવાની સમસ્યા
કોરોનાથઈ સંક્રમિત થયેલા લોકોને આંખો ડ્રાય થવાની સમસ્યા દર 5માંથી 1 વ્યક્તિને છે આવી ફરીયાદ દેશભરમાં કોરોનાની બે લહેરે હાહાકાર મચાવ્યો હતો અનેક લોકો કોરોના ગ્રસ્ત થાય હતા, જો કે હાલ દેશમાં કોરોનાને લઈને સ્થિતિ સામાન્ય થી રહી છે, પરંતુ જે લોકોને પહેલા કોરોના થી ચૂક્યો છે તેવા લોકોમાં હવે ઘણી સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓ જોવા […]