કર્ણાટક સરકારનો નિર્ણય, કોરોનાના નિયમોનું કરવું પડશે પાલન – શાળાઓ અને કોલેજોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત
કર્ણાતક સરકારનો નિર્ણય કોરોનાના પ્રોટોકોલનું કરવું પડશે પાલન બંગલુરુ – ચીનમાં વધતા કોરોનાના કેસોને લઈને ભારત સરકાર પણ સતર્ક બની છે,અનેક ગાઈડલાઈન રજૂ કરીને લોકોને સાવતેર રહેવા જણાવવામાં આવી રહ્યું છે તો રાજ્યની સરકાર પણ કોરોનાને લઈને ગંભીરતા દાખવી રહી છે આ મામલે કર્ણાટક સરકારનું સખ્ત વલણ જોવા મળી રહ્યું છે. આ સપ્તાહના સોમવારે, કર્ણાટક […]