કોરોનાના ડિસ્પોઝેબલ માસ્ક પર્યાવરણ માટે બની રહ્યું છે મોટૂ જોખમ,કચરાના જથ્થામાં અધધધ વધારો
પર્યાવરણને માસ્કથી થઈ રહ્યું છે નુકશાન કચરાના જથ્થામાં 9 હજાર ટકાનો વધારો વર્ષ 2020ના આરંભથી જ વિશ્વભરમાં કોરોના મહામારીનો પ્રકોપ શરુ થયો ,કોરોનાની સેફ્ટિ માટે માસ્કને મહત્વનું સ્થાન લીઘું જો કે જે રીતે માસ્કનો ઉપયોગ સતત વધતો ગયો તે જ રીતે દેશમાં કચરાના જથ્થામાં પણ મોટા પ્રમાણમાં વધારો થતો ગયો કારણ કે કોરોનાની સેફઅટિ માટે […]