કોરોનાના ગંભીર દર્દીઓનો પણ જીવ બચાવી શકાશેઃ- વૈજ્ઞાનિકોએ આ ખાસ દવાને મૃત્યુનું જોખમ ઘટાડવામાં 28 ટકા કારગાર ગણાવી
ગંભીર કોરોનાના દર્દીઓ પણ બચી શકશે વૈજ્ઞાનિકોએ દવાને કારગાર ગણાવી દિલ્હીઃ-વિશ્વના ઘણા દેશોમાં ફરી એકવખત કોરોનાનું સંકટ પરત ફરી રહ્યું છે. ભારતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં વધઘટની સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં હજુ પણ સંક્રમિતોના વધતા મૃત્યુ ડોકટરો માટે ચિંતાનો વિષય છે. આ સમગ્ર બાબતને લઈને આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાની […]