યુવાઓ માટે કોરોના વાયરસ જોખમી સાબિત થયો, મૃત્યુ પામનારાઓમાં સૌથી વધુ 50થી ઓછી ઉંમરના લોકોનો સમાવેશ, એઈમ્સનો સર્વે
યુવાનો માટે કોરોના જોખમી સાબિત થયો મરનારાઓમાં સૌથી વધુ 50થી ઓછી ઉંમરના લોકો દિલ્હીઃ- સમગ્રે દશમાં કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો હતો, જેમાં અનેક કોરોનાના દર્દીઓના મોત થાય છે, ત્યારે હવે આ બાબતે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા એક વર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે.જે પ્રમાણે કોરોનાએ […]