ગરીબ દેશોને માત્ર 5 ડોલરમાં અપાશે કોરોના ટેસ્ટ કિટ – WHOનું નિવેદન
ગરીબલ દેશોને માત્ર 5 ડોલરમાં અપાશે કોરોના ટેસ્ટ કિટ – WHO કોરોનાને અટકાવવા હાલ તેનું વદુ પરિક્ષણ કરવું જરુરી ઝડપી ટેસ્ટ થકી કોરોનાના દર્દીઓની ઓળખ કરી આઈસોલેટ કરવા હાલ વિશઅવમાં કોરોનાના કેસની સંખ્યા 3 કરોડને પાર સમગ્ર વિશ્વમાં હજુ પણ કોરોનાના કેસ વધતા જોઈ શકાય છે, કોરોના મહામારીને લઈને અનેક દેશ લડત આપી રહ્યું છે […]