1. Home
  2. Tag "CORONA TESTING"

કોરોનાના વધતા કેસોને લઈને યુપી સતર્ક – સીએમ યોગીએ દરરોજ 1.5 લાખ કોરોનાના ટેસ્ટના આપ્યા આદેશ

કોરોનાને લઈને યુપરી સતર્ક બન્યું દરરોજ 1.5 લાયક ટેસ્ટિંગના સીએમ એ આપ્યા આદેશ લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં વધતા જતા કોરોનાના કહેરને લઈને સરકાર સતર્ક બની છે, નોઈડામાં વધેલા કોરોનાના કેસ સરકાની ચિંતામાં વધારો કર્યો છે આથી લખનૌ આવતા લોકોની કોરોનાની તપાસ પણ થી રહી છે તો દૈનિક ટેસ્ટિંગમાં પમ વધારો કરવામાં આવ્યો છે જેથી વધુને વધુ કોરોનાના […]

મહીસાગર: રાજ્યમાં પ્રથમવાર કોરોના ટેસ્ટીંગ માટે સંજીવની એક્સપ્રેસ બાઇકનો પ્રારંભ

અમદાવાદઃ મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આજે લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતે કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ હતી. રાજ્યના મંત્રી સહિત મહાનુભાવોએ કોવિડ-19 ના દર્દીઓની આરોગ્ય ચકાસણી માટે જિલ્લા તંત્ર દ્રારા નવતર અભિગમ અપનાવી સંજીવની એક્સપ્રેસ બાઇકના રાજ્યમાં પ્રથમ પ્રયોગને આવકારતા લીલીઝંડી આપી પ્રસ્થાન […]

કેન્દ્ર એ 9 રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશને લખ્યો પત્ર- કોવિડ ટેસ્ટિંગ વધારવાની સૂચના અપાઈ

કેન્દ્રએ 9 રાજ્યોને લખ્યો પત્ર કોવિટ ટેસ્ટિંગમાં વધારો કરવાની સલાહ આપી   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે, સંક્રમણ વઝવાની સાથે સાથે દરેક રાજ્યો પણ સતર્ક બન્યા છે, દૈનિક કેસોમાં નોંધપાત્ર વધારો થતા હવે કેન્દ્રે ચિંતા વ્યક્ત કરી છે, કોરોનાના વધતા કહેરને લઈને ઘણા કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે ત્યારે હવે […]

યુપીમાં આવતીકાલથી કોરોના ટેસ્ટીંગ મોટા પાયે થશે શરૂ, સીએમ યોગીએ ટીમ -9 ની બેઠકમાં આપી સૂચના

યુપીમાં કાલથી મોટા પાયે થશે કોરોના ટેસ્ટીંગ સીએમએ ટીમ -9 ની બેઠકમાં આપી સૂચના કોરોનાના કેસો અટકાવવા હાથ ધરાયા પ્રયાસ   ઉતરપ્રદેશ : દેશભરમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. ત્યારે ઉતરપ્રદેશમાં વધતા કોરોના વાયરસના કેસો પર લગામ લગાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે કોવિડ 19 માટે બનાવેલી ટીમ -9 સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંકુલમાં 400 બેડની હંગામી કોવિડ-19 હોસ્પિટલ ઉભી કરવાની કામગીરી શરૂ

અમદાવાદઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. જેના કારણો કોવિડ હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ ગઈ છે. દરમિયાન રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મહાનગરપાલિકા સાથે રાખી એક હજાર બેડની હંગામી હોસ્પિટલ ઉભી કરવા તૈયારીઓ શરૂ કરાઈ છે. દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની ઓકિસજનની સુવિધા સાથે હોસ્પિટલની અને ટેસ્ટીંગ સુવિધી ઉભી કરવાની […]

રાજકોટમાં કોરોના ટેસ્ટીંગ વધુ તેજ કરાયું : બે લાખ કિટ્સનો ઓર્ડર અપાયો

રાજકોટઃ શહેરની મહાનગરપાલિકાએ શહેરમાં કોરોનાના ટેસ્ટ વધારતા હવે કિટ્સ ખલાસ થઈ જતાં તાત્કાલિક અસરથી વધુ બે લાખ એન્ટીજન ટેસ્ટ કિટ મોકલવા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે ઓર્ડર આપ્યો હોવાનું જાણવા મળે છે. શહેરમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા વધારીને પ્રતિ દિવસના 12000 સુધી પહોંચાડવામાં આવી છે. કોરોનાની પ્રથમ લહેર વેળાએ શરૂ કરાયેલો હોમ કવોરેન્ટાઈન કંટ્રોલ રૂમ ફરી ધમધમી […]

ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરીમાં મેડિકલ સ્ટુડન્ટસ જોડાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરી સઘન રીતે હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. આ કામગીરીમાં વિવિધ મેડિકલ કૉલેજોના ઇન્ટર્ન ડૉક્ટર્સ અને ફાઇનલ યરના સ્ટુડન્ટ્સને જોડવાનો નિર્ણય કરાયો છે. આરોગ્ય વિભાગનાં અગ્રસચિવ ડૉ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code