નવી રીતે દર્દીઓની થશે સારવાર- કેન્દ્ર એ કોરોનાની દવાઓના ઉપયોગને લઈને રજૂ કરી ગાઈડલાઈન
કોરોનામાં દવાના ઉપયોગની નવી ગાઈડલાન જારી હવે નવી રીતે થશે દર્દીઓની સારવાર દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે ત્યારે કોરોનાને લઈને હવે અનેક નિયમો અને દવાઓ પણ બદલતી જઈ રહી છે આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે કોરોના વાયરસને લઈને દવાઓ, તેના ઉપયોગ અને સારવારની પદ્ધતિઓ અંગે સંશોધિત માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકામાં […]