1. Home
  2. Tag "Corona vaccination"

દેશમાં કોરોનાએ માથુ ઉચક્યું, નવા 918 પોઝિટિવ કેસ નોંધાયાં

• 24 કલાકમાં 479 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી • પોઝિટિવ કેસ શોધી કાઢવા ટેસ્ટીંગ પ્રક્રિયા તેજ કરાઈ • રસીકરણ અભિયાનને પણ વેગવંતુ બનાવાયું નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની સાથે દેશમાં એચ3એન2ના કેસ પણ સામે આવી રહ્યાં છે. જેથી કેન્દ્રીય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન રાજ્યમાં કોરોનાના નવા […]

કોરોના રસીકરણનો આંકડો 200 કરોડની નજીક પહોંચ્યો,પરંતુ બુસ્ટર ડોઝને લઈને લોકોમાં કોઈ ઉત્સાહ નહીં

દિલ્હી:ભારતમાં કોરોના રસીના અત્યાર સુધી આપવામાં આવેલા ડોઝની સંખ્યા 200 કરોડની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલ કોવિડ વેક્સિન ડોઝનો આંકડો મળીને આ સંખ્યા 199.98 પર પહોંચી ગઈ છે, પરંતુ બુસ્ટર ડોઝને લઈને લોકોમાં કોઈ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી.ભારતમાં કોરોના રસીકરણનો આંકડો 21 ઓક્ટોબર 2021ના રોજ 100 કરોડ સુધી પહોંચ્યો હતો […]

 ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 192 કરોડથી વધુ ડોઝ અપાયા

 દેશમાં ફરીએકવાર કોરોનાના કેસમાં વધારો ભારતમાં ઝડપથી ચાલતું રસીકરણ અભિયાન અત્યાર સુધીમાં કોરોનાના 192 કરોડથી વધુ ડોઝ અપાયા  દિલ્હી:દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે.છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોવિડ સંક્રમણના કેસો ચિંતાનો વિષય બની રહ્યા છે. એક જ દિવસમાં કોરોનાના 2,593 નવા કેસ નોંધાયા છે.આ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી […]

દેશમાં કોરોના વાયરસ સામે સરકારની લડાઈ હજુ પણ પુરજોશમાં,185.70 કરોડથી વધુ ડોઝ અપાયા

દેશમાં કોરોના વાયરસની અસર ઓછી પણ વેક્સિન પ્રક્રિયા પુરજોશમાં આટલા કરોડ ડોઝ આપવામાં આવ્યા દિલ્હી:દેશમાં કોરોના સામેની લડાઈ હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.પણ વેક્સીનેશનની ગતિ પુરજોશમાં ચાલી રહી છે.હવે આ આકંડો 185.70 કરોડને પાર કરી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા […]

Covid-19 :ભારતમાં 15-18 વર્ષની વય જૂથના 2 કરોડ કિશોરોનું સંપૂર્ણ રસીકરણ

ભારતના નામે એક વિશેષ સિદ્ધિ 15-18 વર્ષની વયના બાળકોનું રસીકરણ 2 કરોડ કિશોરોનું થયું સંપૂર્ણ રસીકરણ દિલ્હી:ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.તેની પાછળનું કારણ પણ કોરોના રસીકરણ અભિયાનમાં વેગ છે.કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે, દેશમાં 15 થી 18 વર્ષની વય જૂથના બે કરોડથી વધુ કિશોરોને કોવિડ-19 સામે […]

પ્રથમ દિવસે 41 લાખ બાળકોને કોરોનાનો પ્રથમ ડોઝ મળ્યો

 પહેલા જ દિવસે બાળકોના રસીકરણમાં ઝડપ 15-18 વર્ષના બાળકોને કોરોનાની રસી અપાઈ 41 લાખ બાળકોને મળ્યો કોરોનાનો પ્રથમ ડોઝ દિલ્હી:દેશમાં કોરોના રસીકરણ અભિયાનને વેગ આપતા 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકોને પણ રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું. આવી સ્થિતિમાં પહેલા જ દિવસે એટલે કે સોમવારે 41 લાખથી વધુ બાળકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. આ સાથે […]

બંગાળમાં કિશોરોના વેક્સિનેશનની ‘મહાઝુંબેશ’, 1 મહિનામાં 48 લાખ કિશોરોને અપાશે કોવિડ વેક્સિન

બંગાળમાં કિશોરોના રસીકરણની મહાઝુંબેશ 1 મહિનામાં 15-18 વર્ષની વય જૂથના 48 લાખ કિશોરોને અપાશે વેક્સિન આ માટે બંગાળમાં આરોગ્ય અધિકારીઓ, આરોગ્ય સચિવની બેઠક યોજાઇ નવી દિલ્હી: દેશભરમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે પશ્વિમ બંગાળમાં પણ ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે. આ વચ્ચે પશ્વિમ બંગાળ સરકારે આગામી વર્ષે 3 જાન્યુઆરીથી 15 થી […]

દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 138.89 કરોડથી વધુ ડોઝ લાગુ કરવામાં આવ્યા

કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય વેક્સિન લાખોની સંખ્યામાં આપવામાં આવી રહી છે રસી દેશમાં 138.89 કરોડથી વધુ ડોઝ લાગુ કરાયા દિલ્હી:કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય કોરોના વેક્સિન છે ત્યારે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે.અને લાખોની સંખ્યામાં વેક્સિન આપવામાં આવી રહી છે.ત્યારે દર વખતની જેમ ફરીવાર દૈનિક રસીકરણનો આંકડો જાહેર કરવામાં આવ્યો […]

હે ભગવાન ! કોરોનાની રસી લગાવ્યા બાદ મહિલાની નોકરી ગઈ! બોસે કહ્યું- આ ભગવાનની ઈચ્છા વિરુદ્ધ

ઓસ્ટ્રેલિયાથી ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે મહિલાએ કોરોના રસી લેતા ગુમાવી પડી જોબ બોસે કહ્યું- આ ભગવાનની ઈચ્છા વિરુદ્ધ   હાલમાં જ ટેક કંપની ગૂગલે તેના કર્મચારીઓને અલ્ટીમેટમ આપ્યું છે અને કહ્યું છે કે,જેમને હજુ સુધી કોરોનાની રસી નથી લગાવી તેઓ તરત જ લગાવી લે, નહીંતર નોકરી પણ જઈ શકે છે. જ્યાં એક તરફ કોરોના મહામારીને […]

ભારતમાં ઝડપી રસીકરણ અભિયાન,વેક્સિન ડોઝની કુલ સંખ્યા 131 કરોડને પાર  

દેશમાં ઓમિક્રોને લોકોની ચિંતા વધારી ભારતમાં રસીકરણ અભિયાન તેજ કરાયું વેક્સિન ડોઝની કુલ સંખ્યા 131 કરોડને પાર   દિલ્હી:કોરોના વાયરસના નવા અને ખતરનાક વેરિયન્ટ્ ગણાતા ઓમિક્રોન વેરિયન્ટની ભારતમાં એન્ટ્રી ઉપરાંત દેશમાં રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે અને કોવિડ-19 રસીના ડોઝની કુલ સંખ્યા 131 કરોડને વટાવી ગઈ છે.રસીકરણ અભિયાન અંતર્ગત ગુરુવારે 67 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code