1. Home
  2. Tag "Corona vaccine"

શું હવે જન્મેલા બાળકોને કોરોનાની રસી આપવી જોઈએ? જવાબ જાણો

CDC. ભલામણ કરે છે કે જે લોકો સ્તનપાન કરાવતા હોય અને 6 મહિના કે તેથી વધુ ઉંમરના શિશુઓને રસી અપાવવી જોઈએ અને સમયસર તેમના COVID-19 રસીકરણ કરાવવું જોઈએ. વર્ષ 2022માં 6 મહિના અને તેથી વધુ ઉંમરના બાળકોને કોવિડની રસી આપવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે કોરોના રસી શરૂઆતમાં રજૂ કરવામાં આવી હતી, ત્યારે શરૂઆતના મહિનાઓમાં […]

વારાણસી: કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને હેટ સ્પીચ આપવા બદલ નોટિસ

આરોપ છે કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે કોવિશિલ્ડ રસીની આડ અસરો અંગે મહામંડલ નગર લહુરાબીરમાં તેમના કેમ્પ ઓફિસમાં 30 એપ્રિલ, 2024 ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. કોઈપણ પુરાવા વગર તેમણે પ્રધાનમંત્રી પર અભદ્ર ટિપ્પણી કરી અને તેમને હત્યારા ગણાવ્યા. જે આદર્શ આચાર સંહિતાના ભંગની શ્રેણીમાં આવે […]

એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાંથી તેની કોરોના રસી કોવિશિલ્ડ પરત મંગાવી

નવી દિલ્હીઃ એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાંથી તેની કોરોના રસી કોવિશિલ્ડ પરત મંગાવી છે. તે ઉપરાંત કોવિશિલ્ડની ખરીદી અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એસ્ટ્રાઝેનેકાએ વર્ષ 2020 માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોના રસી બનાવી હતી. તેના ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને, સીરમ સંસ્થાએ ભારતમાં કોવિશિલ્ડ નામની રસી બનાવી છે. AstraZeneca એ થોડા દિવસો પહેલા Covishield ની કેટલીક આડઅસરોનો […]

કોરોના ઇન્ફેક્શન અને કોરોના વેક્સિનને હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટ સાથે સંબંધ નથી, તબીબોનો મત

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યના પ્રત્યેક નાગરિકના આરોગ્યની દરકાર સતત કરી રહ્યાં છે. રાજ્યમાં હ્રદયરોગ સંબંધિત પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટની એક પેનલ બનાવવામાં આવી હતી. આરોગ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા અમદાવાદમાં ‘હૃદયની […]

ભારતે કોરોનાની અપડેટ કરેલી રસી બનાવી,ઓમિક્રોન પર પણ છે અસરકારક; બ્રિટન પછી બીજો દેશ બન્યો

ભારતે કોરોનાની અપડેટ કરેલી રસી બનાવી ઓમિક્રોન પર પણ છે અસરકારક બ્રિટન પછી બીજો દેશ બન્યો દિલ્હી : બ્રિટન બાદ હવે ભારતે પણ કોરોના વેક્સીનનું અપડેટેડ વર્ઝન તૈયાર કર્યું છે. તે ફક્ત ઓમિક્રોન અને તેના સબફોર્મ્સથી બનેલું છે, જેની એક માત્રા પૂરતી એન્ટિબોડીઝ વિકસાવી શકે છે. આ કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બંને ડોઝ લેનારાઓ માટે હશે. […]

ગુજરાતમાં કોરોના સામેની વેક્સિનનો સ્ટોક ખલાસ, નવો જથ્થો આવ્યા બાદ વેકસિનેશન કેન્દ્રો શરૂ થશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સામે સરકાર પણ લોકોને સાવચેત કરી રહી છે. રાજ્યમાં  એક સપ્તાહથી કોરોનાના કેસનો આંકડો 300થી વધુ નોંધાઈ રહ્યો છે.  ઘણાબધા લોકો એવા છે. કે, તેમણે કોરોના સામેની વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી, ઘણા લોકોએ બુસ્ટર ડોઝ લીધો નથી. આથી કોરોનાના વધતા કેસ જાણીને ઘણા લોકો વેક્સિન […]

જુનાગઢમાં કોરોનાની વેક્સિનના ફેક સર્ટી.નું કૌભાંડ, અનેક સ્ટાર અને ક્રિકેટરના નકલી સર્ટી બન્યા

જૂનાગઢઃ  સોરઠ પંથકમાં કોરોના વિરોધી વેક્સિનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા બોગસ નામે  વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાનું કથિત કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓએ ફિલ્મસ્ટાર જયા બચ્ચન, જુહી ચાવલા, મહિમા ચૌધરી અને ક્રિકેટર મોહમ્મદ કૈફ જેવી જાણતી હસ્તીઓનાં નામે રસીના સર્ટિફિકેટ્સ ઇસ્યુ કરી દીધા હતા. જે ફેક સર્ટિફિકેટની કોપીઓ છે, જેમાં જ્યા બચ્ચન ઉંમર વર્ષ 23 […]

દેશની પ્રથમ નાક વડે અપાતી કોરોના વિરોધી વેક્સિન લોંચ કરાઈ

નેઝલ વેક્સિનની કિમંતો થઈ નક્કી ખાનગી હોસ્પિટલમાં 800 અને સરકારીમાં 325 રુ. ચૂકવવા પડશે દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં હવે નાક વડે આપવામાં આવતી કોરોનાની વેક્સિનને પણ મંજૂરી મળી ચૂકી છે ત્યારે વિતેલા દિવસને પ્રજાસત્તાક દિવસે આ વેક્સિને લોંચ કરવામાં આવી છે. દેશમાં તેના પ્રકારની પ્રથમ ઇન્ટ્રાનાસલ […]

વૈક્સિનને લઈને વૈજ્ઞાનિકોને નવી ઉપલબ્ધી -હવે કફ સિરપની જેમ કોરોનાની વેક્સિન પણ પી શકાશે

હવે કોરોનાની વેક્સિનને સિરપની જેમ પી શકાશે વૈજ્ઞાનિકોએ વેક્સિન બાબતે આ નવી શોધ કરી દિલ્હીઃ- દેશમાં કોરોમા મહામારીની શરુઆત થઈ ત્યાર બાદ કોરોના વેક્સિનની શોધ એક અસરકારક ઉપાય તરીકે સામે આવી જેનાથઈ કોરોના સંક્રમણ ઓછુ કરવામાં મદદ મળી ત્યાર બાદ અવનવી વેક્સિન શોધાઈ જેમાં નાક વડે અપાતી વેક્સિનનો પણ સમાવેશ થયો ત્યારે હવે કોરોનાની પી […]

વિશ્વની પ્રથમ અને ભારતમાં જ વિકસીત કોરોના વિરોધી ભારત બાયોટેકની નેઝલ વેક્સિન 26 જાન્યુઆરીએ કરાશે લોંચ

પ્રથમ સ્વદેશી નેઝલ વેક્સિન ઈનકોવેક 26 જાન્યુઆરી કરાશે લોન્ચ જે વિશ્વની પ્રથન નેઝલ વેક્સિન બનશે દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીમાં કોરોના વિરોધી વેક્સિને મહત્વનો બાગ ભજવો છે જેને લઈને કોરોનામાં આપણે ઘણી રાહત મેળવી શક્યા છીએ ત્યારે હવે કોરોના વિરોધી અને નાક વટે અપાતી વેક્સિન ભારતમાં લોંચ થવાની તૈયારીમાં છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code