1. Home
  2. Tag "Corona vaccine"

કોરોના સામેની લડાઈમાં ગુજરાત સરકાર સજ્જ પણ કોરોનાની વેક્સિનનો પુરતો જથ્થો નથી

અમદાવાદઃ ચીનમાં કોરોનાનો કહેર વધ્યા બાદ ભારત સરકારની સુચનાથી ગુજરાત સરકારે પણ આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે. ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવું ખુબ જ જરૂરી છે. સાથે જ પ્રિકોશન ડોઝ ના લીધો હોય તો કોરોના સામે રક્ષણ માટે વહેલી તકે રસીનો પ્રિકોશન ડોઝ લેવો જરૂરી છે. વિદેશમાં કોરોનાના […]

ભારત બાયોટેકની વિશ્વની પ્રથમ અનુનાસિક કોરોનાની વેક્સિનને ઈમરજન્સીના ઉપયોગ માટે મળી મંજૂરી

ભારત બાયોટેકની નેઝલ  રસીને  મળી મંજૂરી આ વેક્સિન ભારત બાયોટેકની પ્રથમ નેઝલ વેક્સિન દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં રાહત જોવા મળી રહી છે,જો કે કોરોના મહામારી દરમિયાન કોરોનાની વેક્સિને મહત્વનો ફાળો આપ્યો છે ,કોરોના વિરોધી રસીના કારણે કોરોનાનું સંક્રમણ ફેલાવામાં રાહત મળી હતી ,અનેક કંપનીઓ વેક્સિન બનાવાની હોડમાં હતી જેમાં ભારત બાયોટેકની વેક્સિન પણ હતી ત્યારે […]

કેન્દ્ર એ કોરોનાની રસીની ખરીદારી બંધ કરી – વેક્સિનના બચેલી રાશી નાણામંત્રાલયને પરત કરાઈ

આરોગ્ય મંત્રાલય નવી કોરોના રસી ખરીદશે નહીં સીકરણ બજેટમાંથી 4237 કરોડ રૂપિયા પરત કરાયા દિલ્હીઃ- દેશભરમાં હવે કોરોનાના કેસોમાં મોટાભાગે ઘટાડો થઈ ચૂક્યો છે ત્યારે હવે મોટા ભાગના લોકોનું રસીકરણ પણ થઈ ચૂક્યું છે. જેને લઈને હવે કેન્દ્ર એ કોરોના વિરોધી રસીના ડોઝ ખરીદવાનું બંધ કરીને બચેલા તમામ ડોધ નાણામંત્રીને પરત કર્યા છે. પ્રાપ્ત જાણકારી […]

કોરોનાની આ વેક્સિન બની રહી છે જીવલણ – ફ્લોરિડાના ડોક્ટરે અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો

mRNA મૃત્યુના જોખમને વધારે છે ફ્લોરિડાના ડોક્ટરનો ચોંકાવનારો ખુલાસો દિલ્હીઃ- કોરોનાની એક વેક્સિનને લઈને અમેરિકાના ફ્લોરીડાના ડોક્ટરે અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે.કોરોનાની મેસેન્જર રાઈબોઝ ન્યુક્લીક એસિડ (mRNA) રસી અંગે  એક ચોંકાવનારી બાબત સામે આવી છે. આ વેક્સિન લેવાથી મૃત્યુનું જોખમ વધે છે તેવી બાબત ,સામે આવી છે, ફ્લોરિડાના સર્જન જનરલ અને સ્ટેટ હેલ્થ ઓફિસર ડૉ. […]

દેશમાં હવે ટૂંક સમયમાં આવશે વધુ બે સ્વદેશી કોરોનાની વેક્સિન 

દેશને વધ સ્વદેશી બે વેક્સિન મળશે કોરોના સામેની જંગમાં વધુ બે વેક્સિન  દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો હાલ પણ જોવા મળી રહ્યા છે, ત્યારે હવે કોરોનાની જંગમાં વધુ બે સ્વદેશી વેક્સિનનો સમાવેશ થવા જઈ રહ્યો છે. જાણકારી અ નુસાર આ બન્ને વેક્સિન સંપૂર્ણ સ્વેદેશી હશે, આ બાબતે વિતેલા દિવસને મંગળવારના રોજ નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન […]

મોર્ડના એ ફાઈઝર વેક્સિન નિર્માતા કંપની સામે કેસ દાખલ કર્યો – પેટેન્ટ ચોરી કરવાનો લગાવ્યો આરોપ

મોર્ડનાએ ફઆઈઝરની વેક્સિન નિર્માતા કંપની પર કેસ કર્યો પેટેન્ટ ચોરી કરવાનો ફાઈસર પર લગાવ્યો આરોપ દિલ્હી – દેશભરમાં કોરોનાની વેક્સિનને લઈને ઘણી સફળતા મળી છે, જો કે હવે વેક્સીન બનાવતી કંપનીઓ મોડર્ના અને ફાઈઝર-બાયોએનટેક સામસામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મોડર્ના એ ફાઈઝર પર આરોપ લગાવ્યો છે કંપનીએ આરોપ લગાવ્યો કે ફાઈઝરએ પોતાની પેટન્ટની ચોરી […]

વિદેશમાં કોરોના વેક્સિનનો ડોઝ લેનારા લોકો ભારતમાં લઈ કશે બુસ્ટર ડોઝ, વેક્સિન બાબતોના નિયમોમાં થશે બદલાવ

હવે બદલાશે વેક્સિનને લગતા નિયમ વિદેશમાં વેક્સિનના બન્ને ડોઝ લેનારા ભારતમાં બુસ્ટર ડોઝ લઈ શકશે દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનાન કેસો હાલ પણ છૂટાછવાયા આવી રહ્યા છે, કોરોના સંપૂર્ણ પણે હજી ગયો નથી ત્યારે કોરોના વિરોધી વેક્સિનને લઈને અનેક બદલાવ આવી રહ્યા છે, ત્યારે હવે વેક્સિન બાબતે વધુ એક સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે ભારતીયો […]

કેન્દ્ર એ આપી મંજૂરી – કોવેક્સિન અને કોવિશિલ્ડ લીધી હશે તો પણ બૂસ્ટર ડોઝ તરીકે કાર્બોવેક્સ વેક્સિન લઈ શકાશે

કોવિશિલ્ડ અને કોવેક્સિન લનેરા લોકો પણ કાર્બોવેક્સ લઈ શકાશે કેન્દ્ર સરકારે કરી જાહેરાત દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેરવ જ્યારથી વર્તાઈ રહ્યો ત્યારથી કોરોના સામે રસીકરણ અભિયાન પણ તેજ બન્યું અત્યાર સુધી કરોડો લોકોને વેક્સિનના બન્ને ડોઝ મળી ચૂક્યા છે તો સાથે ત્રીજો ડોઝ પણ સાવચેતીના ડોઝ રુપે આપવાનું સરકારે ચાલુ કર્યું હતું  ત્યારે હવે ભારત સરકારે […]

પ્રિકોશન ડોઝને લઈને સરકારે સમય મર્યાદા ઘટાડી – 9 મહિનાના બદલે હવે 6 મહિનામાં લઈ શકાશે બુસ્ટર ડોઝ

પ્પિકોશન ડોઝને લઈને કેન્દ્રનો મહત્વનો નિર્ણય હવે 9 મહિનાને બદલે 6 મહિનામાં લઈ શકાશે બુસ્ટર ડોઝ દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, કોરોનાની સામે વેક્સિન સુરક્ષા કવચ બનીને ઊભરૂ આવી છે તેવી સ્થિતિમાં બે ડોઝ બાદ સરકારે સાવચેતીના જોધ રુપે ત્રીજો ડોઝ લેવાની સૂચના જારી કરી હતી, જો કે વેક્સિન લીધા બાદ આ […]

બાળકોમાં કોરોનાની વેક્સિન લેવાને લઈને ભારે ઉત્સાહ,આટલા કરોડ બાળકને મળ્યો ડોઝ

કોરોનાને હરાવવા બાળકોમાં જોરદાર ઉત્સાહ આટલા કરોડ બાળકોને મળી વેક્સિન 12થી 14 વર્ષના બાળકોને આપવામાં આવી રહી છે વેક્સિન દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસ ફરીવાર વધી રહ્યા છે. ચોથી લહેરની આગાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ બાળકોનું વેક્સિનેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં બાળકોના વેક્સિનેશન પ્રોગ્રામની તો અત્યાર સુધીમાં 12 થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code