કોરોના રસીકરણ અભિયાનઃ વડોદરા ગ્રામ્યમાં 7 દિવસમાં 23320 લોકોને સુરક્ષિત કરાયાં
ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ અભિયાન તેજ બનાવાયું 3481 લોકોને પ્રથમ અને 9548 લોકોને બીજો ડોઝ અપાયો 10291 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોની ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને કોરોનાની રસી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સાત […]