WHOએ કોરોનાથી મુક્ત થવા માટે લોકોને આપી મહત્વની સલાહ
કોરોનાને લઈને WHOની સલાહ વર્ષ 2022 સુધી કોરોનામુક્ત થઈ શકીએ જો તકેદારી અને એલર્ટ રહેવામાં આવે તો દિલ્લી: કોરોના વાયરસનું સંક્રમણ હાલ વિશ્વના તમામ દેશોમાં ફેલાયું છે. આ મહામારીને રોકવા માટે તમામ દેશની સરકાર દ્વારા તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તો પણ આ સંક્રમણને રોકવામાં સંપૂર્ણપણે સફળતા મળી નથી. હાલ હવે આ […]