કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે અંબાજી માતાનો જન્મોત્સવ ધામધૂમથી નહીં ઊજવાય
અંબાજીઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતાં હવે ધાર્મિક કાર્યક્રમોમાં પણ રોક લાગી રહી છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં માતાજીના કાર્યક્રમોને ધામધૂમથી ઊજવવાનું મોકુફ રાખવામાં આવ્યું છે જે પૈકી 17મી જાન્યુઆરીને પોષ સુદ પૂનમે માતાજીનો જન્મોત્સવ છે પરંતુ તેની ઉજવણી પણ મોકુફ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.. રાજ્યમાં કોરોનાના વધતા જતાં કેસને લઈને હવે મંદિરોમાં પણ […]