છત્તીસગઢ, પંજાબ સહિતના રાજ્યોમાં કોરોના કેસમાં નોધાયો ઘટાડો – સંક્રમણ ઘટતું જોવા મળી રહ્યું છે
ભારતમાં ઘટી રહ્યા છે કોરોનાવાયરસના કેસ અનેક રાજ્યોમાં જોવા મળ્યો નોંધપાત્ર ઘટાડો છત્તીસગઢ અને પંજાબ સહિત અને રાજ્યોમાં કોરોનાના કેસ ઓછા થયા અમદાવાદ: ભારતમાં કોરોના કેસમાં છેલ્લા 30 દિવસમાં વધારો જોવા મળતો હતો જોકે હવે આ અઠવાડિયા દરમિયાન કોરોના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે, સંક્રમણની ઝડપ ઘટીને 92 ટકા સુધી પોહચીં ગઈ […]