1. Home
  2. Tag "Coronavirus"

ભારતમાં કોરોનાના કારણે મૃત્યુના કેસોમાં વધારો,એક્ટિવ કેસની સંખ્યા 99155,દેશમાં રિકવરી રેટ 98.35 ટકા

કોરોનાના કારણે મૃત્યુના કેસોમાં વધારો એક્ટિવ કેસની સંખ્યા 99155 દેશમાં રિકવરી રેટ 98.35 ટકા આજે ભારતમાં કોરોનાવાયરસના 8,895 નવા કેસ નોંધાયા છે, જે પછી દેશમાં કોવિડ દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને 3,46,33,255 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2796 દર્દીઓના મોત બાદ સંક્રમણથી મૃત્યુઆંક 4,73,326 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે,દેશમાં […]

સતર્ક રહેજો! કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ ‘ઓમિક્રોન’ 500 ટકા વધારે ઝડપે ફેલાય છે

લોકોએ સતર્ક રહેવાની જરૂર કોરોનાનો નવો વેરિયન્ટ ખતરનાક ‘ઓમિક્રોન’ 500 ટકા વધારે ઝડપે ફેલાય છે દિલ્હી:કોરોનાવાયરસના કેસથી થોડા દિવસ કેટલાક દેશોને રાહત મળી, ભારતનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે. ભારતમાં મળી આવેલા ડેલ્ટા વેરિયન્ટએ જે રીતે અન્ય દેશોમાં હાહાકાર મચાવ્યો હતો તે રીતે ફરીવાર કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે. જેનું નામ છે ઓમિક્રોન […]

ફ્રાન્સના વડાપ્રધાન જીન કાસ્ટેક્સ થયા કોરોના વાયરસથી સંક્રમિત, 75 ટકા વસ્તીને રસીકરણ પછી પણ દેશમાં કોવિડના કેસ વધ્યા

ફ્રાન્સના વડાપ્રધાનને થયો કોરોના 75 ટકા વસ્તીને અપાયેલ છે રસી દેશમાં વધી રહ્યા છે કોવિડના કેસ   દિલ્હી:ફ્રાન્સના વડાપ્રધાન જીન કાસ્ટેક્સ સોમવારે કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.પાડોશી દેશ બેલ્જિયમથી પરત ફર્યા બાદ તેમને કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની માહિતી મળી હતી. વડાપ્રધાન કાર્યાલયે આ જાણકારી આપી છે. યુરોપના ઘણા દેશોની જેમ, ફ્રાન્સમાં દેશવ્યાપી કોરોનાવાયરસની નવી […]

હે ભગવાન… પહેલા કોરોનાવાયરસ અને પછી હવે નોરોવાયરસ, કેરળમાં નોંધાયા આ વાયરસના કેસ

નોરોવાયરસના કેસ કેરળમાં નોંધાયા પહેલા કોરોનાવાયરસ અને હવે નોરોવાયરસ સરકારે જાહેર કરી ગાઈડલાઈન કેરળ :દેશમાં તથા વિશ્વમાં કોરોનાવાયરસના કરોડો કેસ નોંધાયા પછી હવે ભારતમાં નવા વાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે, ભારતના દક્ષિણમાં આવેલા રાજ્ય કેરળમાં આ નવા પ્રકારના વાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે. આ વાયરસનું નામ છે નોરોવાયરસ. કેરળના વાયનાડ જિલ્લામાં નોરો વાયરસ […]

કોરોનાની પ્રથમ ગોળીને બ્રિટનમાં મંજૂરી મળી, જીવનું જોખમ અડધું થયું હોવાનો દાવો

કોરોના પર વધુ એક પ્રહાર બ્રિટને કોરોનાની ગોળીને આપી મંજૂરી મોતનું જોખમ અડધું થયું હોવાનો દાવો દિલ્હી :કોરોનાવાયરસનું જોખમ આ વિશ્વમાંથી સંપૂર્ણપણે જતુ રહે તે માટે વિશ્વના તમામ દેશો પ્રયાસ કરી રહ્યા છે. આવામાં બ્રિટન દ્વારા કોરોનાવાયરસને માત આપવા માટે વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. બ્રિટનમાં બોરિસ જોનસનની સરકારે કોરોનાવાયરસની દવા (ટેબલેટ)ને મંજૂરી આપી […]

જર્મનીમાં કોરોનાવાયરસના કેસ ચિંતાનો વિષય બન્યો,એક જ દિવસમાં નોંધાયા 33 હજારથી વધુ કેસ

કોરોનાવાયરસ હજુ પણ ચિંતાનો વિષય જર્મનીમાં વધી રહ્યા છે કેસ એક જ દિવસમાં નોંધાયા 33 હજાર જેટલા કેસ દિલ્હી :કોરોનાવાયરસથી ભલે અત્યારે મોટા ભાગના દેશોને રાહત મળી હોય, પરંતુ કોરોનાવાયરસને હળવાશથી લેવાનો સમય હજુ પણ આવ્યો નથી. વેક્સિનેશનની પ્રક્રિયાના કારણે મોટા ભાગના દેશોમાં કોરોનાવાયરસના કેસ ઓછા નોંધાવાનું શરૂ તો થયું છે પણ હજું પણ કેટલાક […]

ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ, રાજધાની બેઇજિંગમાં લોકડાઉન 

ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ રાજધાની બેઇજિંગને કરવામાં આવ્યું લોક આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે  દિલ્હી :ચીનમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશના આરોગ્ય અધિકારીએ કહ્યું કે,આગામી દિવસોમાં નવા કેસોમાં વધુ વધારો થશે. સંક્રમિત વિસ્તારોની સંખ્યામાં પણ વધારો થવાની ધારણા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના અધિકારી વુ લિયાંગ્યુએ રવિવારે […]

ફાર્મા હબ બનેલા ભારતના વખાણ,અમેરિકાના સ્થાનિક લોકો સહિત બિઝમેને પણ કરી સરાહના – આ છે કારણ

ભારતની શક્તિનો દુનિયાએ જોયો ચમકારો ભારતની સિદ્ધી પર અન્ય દેશમાં રહેતા ભારતીયોને ગર્વ કોરોનાને લઈને ભારતની મજબૂત લડાઈ દિલ્હી:ભારત છેલ્લા કેટલાક સમયમાં ફાર્માનું હબ તો બની ગયું છે, વિશ્વના મોટા ભાગના દેશોને વેક્સિન પહોંચાડીને લોકોને કોરોનાવાયરસના સંક્રમણથી બચાવવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. આવામાં ભારત દ્વારા અન્ય દેશોની તો મદદ કરવામાં આવી છે પરંતુ પોતાના […]

Covaxin ના ઈમરજન્સી ઉપયોગને મળી શકે છે મંજૂરી, WHO આ તારીખે કરશે બેઠક  

 26 ઓક્ટોબરના રોજ WHO ની બેઠક Covaxin ના ઈમરજન્સી ઉપયોગને મળી શકે છે મંજૂરી WHO ના ચીફ સાઈટીસ્ટએ આપી માહિતી   દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ભારતની કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ પર વિચાર કરવા માટે 26 ઓક્ટોબરે ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપની બેઠક યોજવા જઈ રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાઈટીસ્ટ સૌમ્યા સ્વામીનાથને આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું […]

દેશમાં કોરોના મહામારી નિયંત્રણમાં છે પરંતુ સંપૂર્ણરીતે નાબુદ થયો નથીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી

કર્ણાટકમાં ફિલ્ડ હોસ્પિટલનું લોન્ચિંગ કરાયું કોરોનાથી સાવચેત રહેવા પ્રજાને કરી અપીલ કોરોના હજુ આપણી વચ્ચે હોવાનો કર્યો દાવો દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી નિયંત્રણમાં છે પરંતુ હજુ સંપૂર્ણરીતે નાબુદ નહીં થયો હોવાનું જણાવીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી હતી. તેમજ ભારત અને દેશની જનતાની કોરોના સામેની લડાઈ ચાલુ હોવાનું પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code