અમદાવાદમાં AMTS દ્વારા ડેકોરેટિવ બસ શેલ્ટર્સ ઊભા કરવા કોર્પોરેટરોની ગ્રાન્ટનો ઉપયોગ કરાશે
અમદાવાદઃ શહેરમાં જાહેર પરિવહનની મુખ્ય સેવા ગણાતી એએમટીએસ વર્ષોથી ખોટ કરી રહી છે. અને ખોટને સરભર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન પાસેથી લોન લેવાની ફરજ પડે છે. એએમટીએસની તમામ બસ કોન્ટ્રાક્ટથી ચલાવવામાં આવી રહી હોવા છતાં ખોટમાં વધારો થઈ રહ્યો છે. આમ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટ્રાન્સપોર્ટ સર્વિસ AMTS જે કરોડો રૂપિયાના દેવાથી ચાલી રહી છે. ત્યારે શહેરમાં […]