1. Home
  2. Tag "corridor"

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ટ્રેક નિર્માણ કાર્ય માટેની તાલીમનો આરંભ

મુંબઈઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટ્રેક વર્કસ બનાવવા માટે સુરતમાં ભારતીય એન્જિનિયરો અને કાર્ય નેતાઓ માટે તાલીમ શરૂ થઈ ગઈ છે. ટ્રેક બાંધકામ પર 20 દિવસના તાલીમ સેશનમાં સ્લેબ ટ્રેક સ્થાપન અને સિમેન્ટ આસ્ફાલ્ટ મોર્ટોર (સીએએમ) સ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ તાલીમ જેએઆરટીએસ (જાપાનમાં એક બિન-નફાકારક સંસ્થા) દ્વારા આપવામાં આવી છે, જેને […]

બાંગ્લાદેશમાં ડ્રગ્સની ઘુસણખોરી માટે ત્રિપુરાનો કોરિડોર તરીકે ઉપર થઈ રહ્યો છેઃ સીએમ માણિક સાહા

અગરતલા:  ત્રિપુરાનો ઉપયોગ મ્યાનમારથી બાંગ્લાદેશમાં ડ્રગ્સની દાણચોરી માટે કોરિડોર તરીકે કરવામાં આવી રહ્યો છે. તેમ મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું હતું.  ગુવાહાટીમાં ડ્રગની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા અંગેની ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં સીએમ સાહાએ કહ્યું કે રાજ્યની સરહદો પર દેખરેખ વધારવા માટે પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે, માદક દ્રવ્યોની દાણચોરી રોકવાના તમામ પ્રયાસો […]

અમદાવાદમાં એસજી હાઈવે પરનો 4.18 કિ.મીનો એલિવેટેડ કોરિડોર સોમવારથી ખૂલ્લો મુકાશે

અમદાવાદઃ શહેરના એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં શહેરનો સૌથી લાંબો 4.18 કિ.મીનો એલિવેટેડ કોરિડોર આવતીકાલથી ખૂલ્લો મુકવામાં આવશે. સરખેજથી ગાંધીનગર સુધી જવા માટે હવે વાહન ચાલકોને માત્ર 25 મીનિટનો જ સમય લાગશે. આ હાઈવે પર સૌથી લાંબો 4.18 કિ.મી લાંબો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવ્યો છે. ગોતા […]

PoKમાં આર્થિક કોરિડોર વિધ્નમાં, ચીન પાકિસ્તાનને 6 અબજ ડોલર આપવા કરી રહ્યું છે આનાકાની

PoKમાં આર્થિક કોરિડોરના નિર્માણમાં આવી રહી છે અડચણ પાકિસ્તાનની કથળેલી સ્થિતિને જોતા હવે ચીન પાકિસ્તાનને આર્થિક સહાય આપવા તૈયાર નથી ચીની અધિકારીઓએ પાકિસ્તાનની લોન ચુકવવાની યોગ્યતા સામે શંકા અને ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હી: ગુલામ કાશ્મીરમાં નિર્માણ પામી રહેલ ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરને અનેક વિધ્નો નડી રહ્યા છે. પાકિસ્તાન સતત દેવાના બોજ હેઠળ ડૂબી રહ્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code