નલ સે જળ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ SIT દ્વારા કરાવવા કોંગ્રેસની માગણી
અમદાવાદઃ ગુજરાતમાં નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાના થયેલા કથિત કૌભાંડની તપાસ માટે SIT ની રચના કરી, 60 દિવસ માં કસુરવાર લોકો સામે પગલાં ભરવામાં આવે. તેમજ પાણી પુરવઠા મંત્રી જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નલ સે […]