નર્મદા ડેમના નિર્માણમાં 70 હજાર કરોડ ખર્ચાયા, રાજ્યમાં પાણી પહોંચાડવા 21,651 કરોડનો ખર્ચ
ગાંધીનગરઃ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના નિર્માણમાં 9000 કરોડનો ખર્ચ થયો છે જ્યારે નર્મદાના નીરને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવા પાછળ રૂપિયા 21,651.71 કરોડનો ખર્ચ થયો છે. નર્મદા ડેમ આજે પણ સિવિલ કન્સ્ટ્રકશન ક્ષેત્રે એક માઈલ્ડસ્ટોન ગણવામાં આવે છે. ગુજરાતની જીવાદોરી સમા નર્મદા યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાણી તેમજ વીજળી […]