ગુજરાતમાં અમદાવાદ સહિત 6 જેટલા સ્માર્ટસિટી પાછળ સરકારે કર્યો રૂપિયા 3737 કરોડનો ખર્ચ
ગાંધીનગરઃ ગુજરાતમાં અમદાવાદ,સુરત અને રાજકોટ સહિત અડધો ડઝન સ્માર્ટસિટીના વિકાસ માટે રાજ્ય સરકારે કેન્દ્રના સહયોગથી રૂપિયા 3737 કરોડનો ખર્ચ કર્યો છે. શહેરના રોડ-રસ્તાઓ, ફલાય ઓવરબ્રિજ, પાણી વિતરણ સહિતની સુવિધા પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ દેશના તમામ રાજ્યમાં સ્માર્ટ સિટી તૈયાર કરવાની યોજના અમલમાં છે, ત્યારે ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા […]