તમિલનાડુ સરકારે કૉટન કેન્ડી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવ્યો, બેહદ ડરામણું છે કારણ
ચેન્નઈ: તમિલનાડુની ડીએમકે સરકારે કોટન કેન્ડી પર રોક લગાવી દીધી છે. તેની પાછળનું કારણ બેહદ ડરામણું છે. તેને ધ્યાનમાં રાખાીને એમ.. કે. સ્ટાલિનની સરકારે તાત્કાલિક અસરથી તેના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, કોટન કેન્ડીમાં કેટલાક એવા તત્વો જોવા મળ્યા છે, જેનાથી કેન્સર થઈ શકે છે. આના સંદર્ભે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો […]