1. Home
  2. Tag "Cotton production"

આજે વિશ્વ કપાસ દિવસ, દેશમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરવામાં ગુજરાત મોખરે

અમદાવાદઃ કપાસના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે, અને કપાસ એ દેશના સૌથી મહત્વપૂર્ણ પાકોમાંનો એક છે. ભારત હજારો વર્ષોથી કપાસનું ઉત્પાદન કરી રહ્યું છે. દેશના લાખો ખેડૂતો કપાસના પાકના વાવેતર થકી આજીવિકા મેળવી રહ્યા છે. અને લાખો લોકો કપાસ ઉદ્યોગમાં કામ કરે છે. કપાસ એ ગુજરાત રાજયનો મુખ્ય રોકડિયો પાક છે. કપાસ ક્ષેત્રે ગુજરાત […]

આવનારા મહિનાની નવી સિઝનમાં કપાસના ઉત્પાદનમાં 15 ટકા જેટલો વધારો નોંધાશે

નવી સિઝનમાં કપાસનું ઉત્પાદન વધશે જો કે હવામાનની સ્થિતિ પર નિર્ભર રહેશે ઉત્પાદન દેશભરમાં કચોમસી વરસાદના કારણે વિતેલા મહિનાઓમાં ઘણા પાકને નુકશાન થયું હતું જો કે હવે કપાસની વાત કરીએ તો આવતા મહિનાથી કપાસ ઉત્પાદનની નવી મોસમ શરુ થી રહી છે ત્યારે ઉત્પાદનમાં વધારો થવાની શક્યતાઓ નોંધવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૨-૨૩ની નવી કપાસની મોસમમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code