1. Home
  2. Tag "Cotton"

કોટનની નિકાસ 70 લાખ ગાંસડી રહેવાનો અંદાજ, વપરાશ પણ ઘટવાનો અંદાજ

આ વખતે કોટનની વપરાશ ઘટવાનો અંદાજ કોટનનું ઉત્પાદન 360 લાખ ગાંસડી રહેવાનું અનુમાન જ્યારે નિકાસ પણ ઘટીને 70 લાખ ગાંસડી રહી શકે છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે આ વખતે ચાલુ સીઝનમાં કોટનનું ઉત્પાદન 360 લાખ ગાંસડી રહેવાની સંભાવના કમિટી ઓન કોટન પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશનએ વ્યક્ત કરી છે. પહેલા આ અનુમાન 371 લાખ ગાંસડી હતું. […]

પાકિસ્તાનની સાન ઠેકાણ આવી, હવે ભારતથી કરશે કપાસની આયાત

પાકિસ્તાનની સાન હવે ઠેકાણે આવી હવે પાકિસ્તાન ભારતથી કપાસની આયાત કરશે પાકિસ્તાનના ટેક્સટાઇલ માર્કેટમાં કપાસની ખોડ પડ્યા બાદ આ નિર્ણય લેવાયો નવી દિલ્હી: પાકિસ્તાનની સાન હવે ઠેકાણે આવી છે. પાકિસ્તાનના ટેક્સટાઇલ માર્કેટમાં કપાસની ખોટ પડી રહી છે ત્યારે હવે કપાસની ખોટને પૂરવા માટે પાકિસ્તાન હવે ભારતમાંથી કપાસની આયાત કરશે. આ માટે હવે કાપડ મંત્રાલયે ભારતમાંથી […]

ભારતીય કપાસની નિકાસમાં 50 ટકા સુધીનો વધારો થવાની શક્યતાઓ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ વર્ષે કપાસનું મબલખ ઉત્પાદન થયું છે. વૈશ્વિક બજારમાં કપાસની અછત અને ભારતની ઉચ્ચ ગુણવતાયુક્ત તેમજ નીચા ભાવના કપાસને કારણે વૈશ્વિક બજારમાં ભારતીય કપાસ છવાઈ જાય તેવી પ્રબળ શકયતાઓ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં કપાસની નિકાસમાં 50 ટકા સુધીનો વધારો થવાની શક્યતાઓ છે. ફેબ્રુઆરીમાં વિવિધ દેશમાં 38 લાખ કપાસની ગાંસળીનો નિકાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code