GST કાઉન્સિલની 47મી બે દિવસીય બેઠક આજથી ચંડીગઢમાં યોજાશે
GST કાઉન્સિલની 47મી બે દિવસીય બેઠક બેઠક આજથી ચંડીગઢમાં યોજાશે રાજ્યોના નાણા પ્રધાનોના જૂથ દ્વારા બે અહેવાલો રજૂ ચંડીગઢ:GST કાઉન્સિલની બે દિવસીય બેઠક,જે મંગળવારે ચંડીગઢમાં શરૂ થઈ રહી છે, તેમાં અમુક વસ્તુઓના ટેક્સ દરોમાં ફેરફાર અને રાજ્યોને વળતરની સાથે નાના ઈ-કોમર્સ સપ્લાયર્સ માટે નોંધણી નિયમોમાં છૂટછાટ જેવા મુદ્દાઓ પર વિચારણા થવાની સંભાવના છે. નાણામંત્રી નિર્મલા […]