ગુજરાતમાં ગીધની વિવિધ પ્રજાતિઓની ગણતરી પૂર્ણ, ગીધની વસતી કેટલી વધી તે હવે જાહેર કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં ગીધની વસતીમાં ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ગીધના સંરક્ષણ માટે પણ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ગીધની વસતી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવતી હોય છે. લુપ્ત થતી પ્રજાતિ ગીધની રાજ્ય વ્યાપી બે દિવસીય ગણતરી શરૂ કરવામાં આવી હતી. હવે તમામ જિલ્લાઓમાંથી વસતીના આંકડા મળ્યા બાદ ગુજરાતમાં કેટલા ગીધ છે, તેના આંકડાં […]