ડીસીજીઆઈ નકલી દવા બનાવતી કંપનીઓ સામે કરી લાલઆંખ, 18 કંપનીઓને તાળા માર્યા
ડીસીજીઆઈ નકલી દવા બનાવતી કંપનીઓ સામે કાર્વાહી કરી આ પ્રકારની 18 કંપનીઓને તાળા માર્યા દિલ્હીઃ- દેશમાં છેલ્લા ઘણા સમયથી દવા બનાવતી કંપનીઓ પર તવાઈ બોલાવામાં આવી છે,ત્યારે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ નકલી દવાઓના ઉત્પાદન કરતી કંપનીઓ પર ફરી કાર્યવાહી કરતા 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ રદ કર્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ડીસીજીઆઈએ 20 રાજ્યોની 76 […]