1. Home
  2. Tag "counting of votes"

ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી, તમામ બેઠકો પર ભાજપ આગળ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી યાજાઈ હતી. જેમાં પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વિજાપુરનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ચાર કોંગ્રેસમાંથી આવેલા અને એક અપક્ષમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતાં. આ પાંચેય બેઠક ચોથા રાઉન્ડમાં ભાજપના તમામ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.  જો પેટાચૂંટણીમાં કોંગ્રેસ પોતાની બેઠકો પર […]

લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ, પ્રારંભમાં ઈન્ડી ગઠબંધન આગળ

લોકસભા ચૂંટણી બાદ આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેશના વિવિધ રાજ્યોમાં મતગણતરી કેન્દ્રો ઉપર ચૂંટણીપંચના અધિકારી-કર્મચારીઓ દ્વારા રાજકીય પક્ષોના એજન્ટોની સામે મતગણતરી શરૂઆત કરવામાં આવી હતી. સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પ્રારંભમાં જ ઈન્ડી ગઠબંધન આગળ રહી હતી. લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આજે […]

ગુજરાત: મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર તા. 4 જૂન, 2024ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત […]

રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભાજપ, છતીસગઢમાં કશ્મકસ અને તેલગાંણામાં કોંગ્રેસ આગળ

અમદાવાદઃ દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, અને તેલગાંણા રાજ્યની વિધાનસભાની ચૂંટણીની આજે મતગણતરીમાં  રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં ભાજપ 101 અને કોંગ્રેસ 72 બેઠકો પર આગળ છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ ભાજપ 151માં અને કોંગ્રેસ 78 બેઠકો પર આગળ છે. જ્યારે છતીસગઢમાં કોંગ્રેસ 45 અને ભાજપ 43 બેઠકો પર આગળ છે. તેમજ […]

ચારેય ચૂંટણી રાજ્યોમાં મતોની ગણતરી શરૂ,કયા કોણ છે આગળ,અંહી વાંચો

ચારેય ચૂંટણી રાજ્યોમાં મતોની ગણતરી ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જ ચિત્ર થશે સ્પષ્ટ કયા કોણ આગળ છે અંહી વાંચો વિગતમાં દિલ્હી: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, જેના પછી આજે પરિણામની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક્ઝિટ પોલ બહાર આવ્યા બાદ ભાજપ, કોંગ્રેસ અને બીઆરએસ પોતપોતાની જીતનો દાવો કરી […]

ગોવા વિધાનસભા ચૂંટણીઃ મતગણતરી પહેલા જ પોતાના ઉમેદવારોને બચાવવા કોંગ્રેસની રણનીતિ

નવી દિલ્હીઃ ગોવા વિધાનસભા ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું અને તા. 10મી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે, તે પહેલા જ કોંગ્રેસ એક્ટિવ બની છે અને ભૂતકાળ થયેલી ધારાસભ્યો તૂટવાના બનાવોને અટકાવવા માટે એકશન પ્લાન તૈયાર કર્યો છે. વિધાનસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારોને સેફ જગ્યા ઉપર લઈ જવાયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોવા […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ મતગણતરી એક જ દિવસ રાખવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં ગઈકાલે મતદાન પૂર્ણ થયું છે. તેમજ આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયા બાદ તા. 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેથી મતગણતરી એક જ દિવસે રાખવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત ગણતરી બે તબક્કામાં જ યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે તબક્કામાં મત ગણતરીના મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. તેમજ એક જ તબક્કામાં મત ગણતરી રાખવાની દાદ માંગી હતી. જો કે, હાઈકોર્ટે સુનાવણીના અંતે અરજી ફગાવી દીધી હતી. જેથી અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી તા. 23મી ફેબ્રુઆરી અને નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી તા. 2 માર્ચના રોજ હાથ ધરાશે. […]

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઃ મતગણતરી મુદ્દે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મનપાની મતગણતરી તથા તાલિકા-જિલ્લા પંચાયતની મતગણતરી અલગ-અલગ રાખવામાં આવી છે. આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની ઉપર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય ચૂંટણી પંચે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code