વર્ષનું બીજું સૂર્યગ્રહણ કયા દિવસે થશે? જાણો તે ભારતમાં જોવા મળશે કે નહીં
હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણનું વિશેષ મહત્વ છે. સૂર્યગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જેમાં ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે આવરી લે છે, જેના કારણે પૃથ્વી પરનો સૂર્યપ્રકાશ ઓછો થઈ જાય છે અથવા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. સામાન્ય રીતે વર્ષમાં માત્ર એક જ સૂર્યગ્રહણ થાય છે, પરંતુ આ વર્ષે 2024માં બીજી વખત સૂર્યગ્રહણ થવાનું છે. […]