1. Home
  2. Tag "country"

વીરબાળ દિવસઃ દેશ અને સંસ્કૃતિના રક્ષણ કાજે શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રોએ પોતાનું બલિદાન આપ્યું હતું

આજે વીર બાળ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. 9 જાન્યુઆરી, 2022ના રોજ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પૂરબના દિવસે પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતના પ્રતીક રૂપે 26 ડિસેમ્બરને ‘વીર બાળ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ગુરુ ગોવિંદસિંહના પરિવારની આ મહાન શહાદતને ઈતિહાસની સૌથી મોટી શહાદત માનવામાં આવે છે. અત્યાચારીઓ સામે ધર્મની રક્ષા […]

નવા વર્ષ પહેલા લોકોને મળ્યા સારા સમાચાર,દેશભરમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો

એલપીજી સિલિન્ડરની કિંમતોમાં થયો ઘટાડો  એલપીજી સિલિન્ડર 39.50 રૂપિયા થયું સસ્તું  ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નહીં  દિલ્હી: 1 જાન્યુઆરી 2024 પહેલા દેશભરમાં એલપીજી સિલિન્ડરની કિંમતોમાં સુધારો કરવામાં આવ્યો છે. આજે દિલ્હીથી પટના સુધી એલપીજી સિલિન્ડર 39.50 રૂપિયા સસ્તું થયું છે.આ ઘટાડો માત્ર 19 કિલોના સિલિન્ડર એટલે કે કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. ઘરેલુ સિલિન્ડરની […]

આ દેશમાં ફરીવાર માસ્કને કરી દેવામાં આવ્યા ફરજિયાત,જાણો સમગ્ર માહિતી

દિલ્હી : કોરોનાએ દરેક લોકોના જીવનમાં એવી રીતે આવ્યો હતો કે જેને ભૂલવો તે કોઈના માટે શક્ય નથી, કોરોનાના સમયમાં લોકોની કેવી હાલત થઈ હતી તેનાથી સૌ કોઈ જાણકાર છે ત્યારે હવે ફરીવાર એશિયાના આ દેશમાં માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. ઇન્ડોનેશિયાના આરોગ્ય મંત્રાલયે પણ ઇન્ડોનેશિયાના લોકોને અપીલ કરી છે કે તેઓ કોરોનાના કેસો […]

ક્રિસમસમાં વિદેશ ફરવાનો પ્લાન છે? તો આ દેશ છે બેસ્ટ

ભારતના લોકોમાં ફરવાનો ક્રેઝ એવો છે કે તેઓ દર વર્ષે ક્યાંકને ક્યાંક તો ફરવા પહોંચી જ જતા હોય છે. હવે તો વિદેશમાં ફરવા વાળા લોકોની પણ સંખ્યા વધી રહી છે, ત્યારે જો વાત કરવામાં આવે સિંગાપોરની તો આ ક્રિસમસમાં આ દેશમાં ફરવું તે બેસ્ટ રહી શકે છે. કારણ એ છે કે, સિંગાપોરમાં વિવિધ ધર્મના લોકો […]

દેશના આ ત્રણ રાજ્યોમાં ભૂસ્ખલનનું જોખમ રહે છે,જાણો વધારે

ભૂસ્ખલન થવું એ એક એવી આફત છે કે જેમાં કેટલું નુક્સાન થશે અને કેટલી જાનહાની થશે તેના વિશે અંદાજ લગાવી જ શકાય, હવે તો ટેક્નોલોજીનો સમય છે જેમાં જાણ થઈ શકે છે કે ભૂકંપ ક્યારે આવશે, ત્સુનામી ક્યારે આવશે, પણ ભૂસ્ખલન ક્યારે થશે તેના વિશે જાણ લગાવવી તે હજુ પણ થોડુ કઠિન છે. આવામાં એવી […]

આ છે દેશનું સૌથી નાનું પોલિંગ બૂથ, ફકત 5 લોકો માટે બનાવવામાં આવે છે પોલિંગ બૂથ

રાઈપુર: લોકશાહીમાં દરેક મતની કિંમત અમૂલ્ય હોય છે. છત્તીસગઢમાં એક એવું મતદાન મથક છે જે લોકશાહીની છેલ્લી કતારમાં ઉભેલા મતદારો સુધી પહોંચે છે. ખરેખર, છત્તીસગઢની પ્રથમ વિધાનસભા ભરતપુર સોનહતના શેરડાંડ ગામમાં માત્ર પાંચ મતદારો છે. વહીવટીતંત્ર આ પાંચ મતદારો માટે અલગ મતદાન કેન્દ્ર બનાવે છે. આ મતદાન મથક છત્તીસગઢનું સૌથી નાનું મતદાન મથક છે અને […]

ફરવા જવુ હોય તો આ દેશમાં જાવ,ગોવા ફરવા કરતા પણ ઓછા ખર્ચે થશે પ્રવાસ

વિશ્વમાં ઘણા દેશો એવા છે જ્યાં તમે ફરવા જવાનું વિચારો તો ખર્ચ એવો સામાન્ય થાય છે કે એના કરતા તો ગોવા ફરવું વધારે મોંઘુ પડી જાય, આ વાત સાંભળીને તમને થોડીવાર વિચાર આવશે કે આ શક્ય કેવી રીતે બને પણ આ વાત સાચી છે. કારણ કે જો વાત કરવામાં આવે ભારતના પાડોશી દેશ અને અન્ય […]

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની મોટી જાહેરાત,આ મહત્વપૂર્ણ દેશમાંથી સેના અને રાજદૂતને પરત બોલાવશે

દિલ્હી: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રવિવારે એક મોટી જાહેરાત કરી છે. મેક્રોને કહ્યું કે આફ્રિકન દેશ નાઈજરમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિને ઉથલાવ્યા બાદ ફ્રાન્સ ટૂંક સમયમાં જ ત્યાં પોતાની સૈન્ય હાજરી સમાપ્ત કરશે. આ સાથે મેક્રોને નાઈજરમાં તૈનાત ફ્રેન્ચ રાજદૂતોને પણ પાછા બોલાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય આફ્રિકન દેશો પ્રત્યે ફ્રાન્સની નીતિના સંદર્ભમાં ખૂબ […]

‘હું પણ તમારી જેમ એક મજૂર છું’,કાર્યક્રમને સફળ બનાવનારા કાર્યકરોને PMએ કહ્યું- તમારી મહેનતથી દેશને આશ્વાસન મળ્યું

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત મંડપમમાં ટીમ જી20 સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાનએ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાનએ જી-20ના સફળ આયોજન માટે જે પ્રશંસાઓ થઈ રહી છે તેના પર ભાર મૂક્યો હતો અને આ સફળતાનો શ્રેય જમીની સ્તરનાં કાર્યકર્તાઓને આપ્યો હતો. વિસ્તૃત આયોજન અને અમલીકરણની પ્રક્રિયાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનએ […]

આ દેશમાં છે વિશ્વનું સૌથી મોટુ હિન્દુ મંદિર

જ્યારે પણ હિન્દુ અથવા હિન્દુ ધર્મની વાત કરવામાં આવે ત્યારે દરેક લોકોના મનમાં સૌથી પહેલો વિચાર આવે ભારત, આ દેશનો વિચાર બધાને સૌથી પહેલા આવે. કારણ કે અહિયા હજારોની સંખ્યામાં દેવી દેવતાઓના મંદિર છે અને મોટી સંખ્યામાં હિન્દુઓ રહે છે. પણ તમને એ વાત વિશે નહીં ખબર હોય કે વિશ્વનું સૌથી મોટુ હિન્દુ મંદિર ભારતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code