1. Home
  2. Tag "countrymen"

તિરંગો સૌ દેશવાસીઓને એકસૂત્રતામાં બાંધે છે: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ હજારો રાજકોટિયન્સના ઉમંગ-ઉત્સાહ અને દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્રીય આરોગ્યમંત્રી જગતપ્રકાશ નડ્ડા, રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલે આજે રાજકોટના રેસકોર્સથી તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. રમત-ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ- ગાંધીનગર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત હર ઘર તિરંગા યાત્રા – ૨૦૨૪માં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. સૌ મહાનુભાવોએ સૌપ્રથમ રેસકોર્સ પાસે […]

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનો કાર્યક્રમ, ખેલાડીઓ પાસે દેશવાસીઓને અનેક આશા

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024માં 16 રમતોમાં 69 મેડલ્સ માટે ભારતના 117 ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી દેશનું ગૌરવ વધારવા મેદાનમાં ઉતરશે. આ ભારતીય ટીમ અત્યારસુધીની સૌથી મોટી ટીમ છે. એથલેટિક્સ ટીમ 29 ખેલાડીઓની સાથે સૌથી મોટી ટીમ છે. જેમાં વિવિધ ઓલિમ્પિક માટે જાણીતા ગોલ્ડન બોય નીરજ ચોપરા પણ સામેલ છે. શૂટિંગમાં 21 ખેલાડીઓ ભારતનું […]

રામનવમી પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિજી અને નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને પાઠવી શુભકામના

નવી દિલ્હીઃ રામ નવમી પર્વને લઈને દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના આગેવાનોએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર દેશમાં આજે રામ નવમી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મૂએ રામ નવમીની પૂર્વ સંધ્યાએ તમામ સાથી નાગરિકોને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. એક સંદેશમાં, રાષ્ટ્રપતિએ કહ્યું છે કે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ચૈત્રી નવરાત્રી અને નવા વર્ષની શુભકામના પાઠવી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ચૈત્રી નવરાત્રી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. તેણે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, ‘દેશના મારા પરિવારના તમામ સભ્યોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમે ઈચ્છીએ છીએ કે શક્તિની આરાધનાનો આ મહાન તહેવાર દરેક માટે સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને આરોગ્ય લાવે. નમસ્કાર માતા દેવી!’ नवरात्रि के पहले दिन आज मां […]

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને કામના કરી હતી કે આ વર્ષ દરેકના જીવનમાં સમૃદ્ધિ લાવે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ પોસ્ટ કરી અને કહ્યું, “દરેકને 2024ની શુભકામનાઓ! આ વર્ષ બધા માટે સમૃદ્ધિ, શાંતિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે […]

સંસ્કૃત ભાષાને લઈને જાણીતી લેખિકા ડો. મૃદુલ કિર્તીએ દેશવાસીઓને કરી ભાવુક અપીલ, જાણો શું કરી અપીલ

નવી દિલ્હીઃ દેશમાં આગામી વસતી ગણતરીમાં પોતે જાણતા હોય તેવી ભાષામાં હિન્દી, ગુજરાત સહિતની ભાષાઓની સાથે સંસ્કૃતનો ઉલ્લેખ કરવા માટે દેશની જનતાને જાણીતી લેખિકા અને અનુવાદક ડો. મૃદુલ કિર્તીએ અપીલ કરી છે. તેમનું માનવું છે કે, ભલે આપણે લોકો સંસ્કૃત ભાષા રોજીંદા વ્યવહારમાં બોલતા નથી પરંતુ આપણે દરરોજ ભગવાનને પ્રાર્થના કરવાની સાથે મંત્રોચ્ચાર અને શ્લોક […]

14મી ફેબ્રુઆરીઃ ભારત અને ભારતીયો આ કાળા દિવસને ક્યારેય નહીં ભૂલે

નવી દિલ્હીઃ તા. 14મી ફેબ્રુઆરી 2019ના આ કાળો દિવસ કોઈ દિવસ ભારતીયો ભૂલશે નહીં, આ દિવસે જ જમ્મુ-શ્રીનગર હાઈવે પર પરાસ થતા સીઆરપીએફના જવાનોના વાહનોના કાફલા ઉપર આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો અને ભારતના એક-બે નહીં પરંતુ 40 જવાનો શહીદ થયાં હતા. પુલવામાં જિલ્લામાં આવંતિપોરા પાસે લેથપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો જેની જવાબદારી પાકિસ્તાનના […]

મહર્ષિ વાલ્મીકીજીની જન્મજ્યંતિ નિમિત્તે રાજકીય મહાનુભાવોએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

દિલ્હીઃ હિન્દુ ધર્મના મહાકાવ્ય રામાયણના રચિયતા શ્રી મહર્ષિ વાલ્મીકીજીની આજે જન્મજ્યંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરાઈ હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી સહિતના રાજકીય મહાનુભાવોએ દેશની જનતાને મહર્ષિ વાલ્મીકીજીની જન્મજ્યંતિ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી. I bow in reverence to Maharishi Valmiki on the special occasion of Valmiki […]

જન્માષ્ટમીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભગવાન શ્રીકૃષ્ણજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ વિવિધ કૃષ્ણ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ મોદીએ દેશની જનતાને જન્માષ્ટ્રમીની શુભકામનાઓ પાઠવી હતી. Greetings to you all on the auspicious occasion of Janmashtami. आप सभी को जन्माष्टमी […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code