1. Home
  2. Tag "Covaxin"

Covaxin ના 5 કરોડ ડોઝ વેડફાઈ જવાને આરે,ભારત બાયોટેકએ જણાવ્યું કારણ  

દિલ્હી:ભારત બાયોટેક પાસે તેની કોવિડ-19 રસીના લગભગ 5 કરોડ ડોઝ છે, જેની ઉપયોગ માટેની અંતિમ તારીખ આવતા વર્ષની શરૂઆતમાં સમાપ્ત થશે અને ઓછી માંગને કારણે કોઈ ખરીદનાર નથી. કંપનીના સૂત્રોએ આ માહિતી આપી છે.આ વર્ષની શરૂઆતમાં ભારત બાયોટેકે રસીની ઓછી માંગને કારણે બે-ડોઝ કોવેક્સીન રસીનું ઉત્પાદન બંધ કરી દીધું હતું.જો કે, તેણે 2021 ના ​​અંત […]

હવે કોવિશિલ્ડ અને કોવેક્સિન બજારમાં થશે ઉપલબ્ધ, આટલી હશે વેચાણ કિંમત

હવેથી બજારમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન મળશે સરકાર દ્વારા બંને વેક્સિનને શરતી મંજૂરી અપાઇ માર્કેટમાં તેની વેચાણ કિંમત 150 રૂપિયા રખાય તેવી સંભાવના નવી દિલ્હી: અત્યાર સુધી કોવિડ સામે રક્ષણ આપતી વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિન માત્ર સરકાર પાસે જ ઉપલબ્ધ રહેતી પરંતુ હવે તે માર્કેટમાં પણ લોકોને મળી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા શરતી મંજૂરી આપવામાં આવી […]

કોરોના વેરિયન્ટને લઈને ભારતબાયોટેકનું નિવેદન

કોરોનાના વેરિયન્ટને લઈને ભારત બાયોટેકનું નિવેદન કોવેક્સિન છે વેરિયન્ટ પર અસરકારક ત્રણ દિવસ સુધી તાવ ન આવે તો વ્યક્તિને કરો ડિસ્ચાર્જ – ભારત બાયોટેક અમદાવાદ: કોરોનાવાયરસના વેરિયન્ટના કારણે વિશ્વમાં તબાહી મચી ગઈ છે, લોકો તો પરેશાન છે જ પણ સાથે તમામ દેશની સરકાર પણ પરેશાન છે. આવામાં ભારત બાયોટેક દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જે લોકોમાં […]

કોવિડ સામે કોવિશિલ્ડ અને કોવેક્સિનનો મિક્સ ડોઝ 4 ગણો વધુ કારગર: સંશોધન

વેક્સિનના બે અલગ અલગ ડોઝ છે વધુ અસરકારક તે કોવિડ સામે લડવા માટે 4 ગણા વધુ અસરકારક હૈદરાબાદની એશિયન ઇન્સ્ટિટ્યૂટના સંશોધનમાં સામે આવ્યું નવી દિલ્હી: અત્યારે સમગ્ર દેશમાં કોવિડનો કહેર ઓમિક્રોન વેરિએન્ટને કારણે વધ્યો છે ત્યારે બે અલગ અલગ વેક્સિન લેવામાં આવે તો તે શરીરને કોઇ આડઅસર નથી કરતી. પરંતુ તેનાથી વિપરિત તે વધું સારું […]

હવે કોવેક્સિન લેનારા ભારતીયોને ક્વોરેન્ટાઇન નહીં થવું પડે

નવી દિલ્હી: WHO દ્વારા પણ જ્યારે હવે ભારતમાં નિર્મિત કોવેક્સિનને માન્યતા અપાઇ છે ત્યારે હવે વધુ એક ખુશખબર છે. હવે યુકે પણ ભારતની કોવેક્સિનને પોતાની સ્વીકૃત રસીની યાદીમાં સામેલ કરવા જઇ રહ્યું છે. ભારતમાં કોવેક્સિનને હવે યુકે સરકાર ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે સ્વીકૃત કોરોનાની રસીની યાદીમાં સામેલ કરશે. 22 નવેમ્બરથી કોવેક્સિનના બંને ડોઝ લેનારા ભારતીય પ્રવાસીઓને […]

કોવેક્સિનની વેક્સિન લેનારા હવે અમેરિકાનો પ્રવાસ કરી શકશે

કોવેક્સિન લેનારા માટે ખુશખબર હવે અમેરિકાના પ્રવાસે જઇ શકશે 8 નવેમ્બરથી અમેરિકાના પ્રવાસે જઇ શકશે નવી દિલ્હી: હવે કોવેક્સિનને લઇને અમેરિકાના પ્રવાસે જવા માંગતા લોકો માટે ખુશખબર છે. કોવેક્સિનના જે લોકોએ બંને ડોઝ લીધા છે તેઓ હવે અમેરિકાના પ્રવાસ પર જઇ શકશે. આ અંગે અમેરિકી પ્રશાસને હવે મંજૂરી આપી દીધી છે. ભારત માટે દિવાળીના પર્વ […]

ભારતની COVAXINને ઓસ્ટ્રેલિયાએ આપી માન્યતા,પીએમ મોદીએ સ્કોટ મોરિસનનો માન્યો આભાર

ભારતની COVAXINને ઓસ્ટ્રેલિયાની માન્યતા પીએમ મોદીએ સ્કોટ મોરિસનનો માન્યો આભાર દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની કોવેક્સિનને ઓસ્ટ્રેલિયા દ્વારા માન્યતા આપવા બદલ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનનો આભાર માન્યો છે. એક ટ્વિટમાં, વડાપ્રધાને કહ્યું; “હું મારા પ્રિય મિત્ર @ScottMorrisonMPનો ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતની COVAXINને માન્યતા આપવા બદલ આભાર માનું છું. તે 🇮🇳 અને 🇦🇺 વચ્ચેની પોસ્ટ-COVID ભાગીદારીમાં એક […]

કોવેક્સિનને મળી મોટી સફળતા, ઓસ્ટ્રેલિયાની સરકારે અપ્રૂવ્ડ વેક્સિનની યાદીમાં કરી સામેલ

કોવેક્સિનને લઇને સારા સમાચાર હવે ઓસ્ટ્રેલિયાની સરકારે કોવેક્સિનને આપી મંજૂરી ઓસ્ટ્રેલિયન સરકારે તેને અપ્રૂવ્ડ રસીની યાદીમાં કરી સામેલ નવી દિલ્હી: ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોવેક્સિનને લઇને એક સારા સમાચાર છે. આ વેક્સિનને હવે ઓસ્ટ્રેલિયાની સરકાર તરફથી મંજૂરી મળી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાની સરકારે તેને અપ્રૂવ્ડ રસીની યાદીમાં સામેલ કરી છે. ઓસ્ટ્રેલિયામાં ભારતના રાજદૂત બૈરી ઓ ફારેલે […]

કોવેક્સિન લેનારા ભારતીયો માટે સારા સમાચાર, હવે ઓમાનમાં નહીં થવું પડે ક્વોરેન્ટિન

કોવેક્સિનને આંતરાષ્ટ્રીય સ્તર પર મળી પહેલી માન્યતા હવે ઓમાન જનાર ભારતીયોને ક્વોરેન્ટિન નહીં થવું પડે ઓમાનના ભારતીય દૂતાવાસે આ જાણકારી આપી છે નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સિનેશનના મહા અભિયાનમાં ભારતમાં જ નિર્મિત કોવેક્સિનને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. દેશમાં મોટા ભાગની વસ્તીને કોવેક્સિન તેમજ કોવિશિલ્ડના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિશિલ્ડને આંતરરાષ્ટ્રીય સ્તર પર WHOથી તો માન્યતા […]

શું ભારતની વેક્સિનને મળશે આંતરરાષ્ટ્રીય માન્યતા? આજે WHOની બેઠકમાં લેવાશે નિર્ણય

ભારતની કોવેક્સિનને આંતરરાષ્ટ્રીય મંજૂરી પર આજે લેવાશે નિર્ણય WHOની આજની બેઠકમાં તેને લઇને નિર્ણય લેવાશે આજની બેઠકમાં, સમિતિના નિષ્ણાતો તેમના અભિપ્રાય આપશે નવી દિલ્હી: ભારતમાં નિર્મિત Covaxinને લઇને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ણય લેવાશે. આજે WHOની બેઠકમાં આ વેક્સિનની આંતરરાષ્ટ્રીય માન્યતાને લઇને નિર્ણય લેવામાં આવશે. આ અંગે WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code