1. Home
  2. Tag "Covaxin"

જો તમે કોવેક્સિન લીધી છે અને સાઉથ કોરિયા જાઓ છો તો થવું પડશે ક્વોરેન્ટાઇન

સાઉથ કોરિયા જનારાએ કોવેક્સિન લીધી હશે તો થવું પડશે ક્વોરેન્ટાઇન જો કોવિશિલ્ડના બંને ડોઝ લીધા હશે તો નહીં થવું પડે ક્વોરેન્ટાઇન 1 જુલાઇથી આ નિયમ લાગૂ પડશે નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં અત્યારે ભારતીય વેક્સિન કોવેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. આ દરમિયાન ભારતમાં સાઉથ કોરિયાના રાજદૂતે કહ્યું હતું કે, જો કોઇ ભારતીય સાઉથ કોરિયા આવે […]

કોવેક્સિનમાં Calf Serumના ઉપયોગ પર સરકારની સ્પષ્ટતા, આ માત્ર એક અફવા છે

કોવેક્સિનમાં Calf Serumના ઉપયોગની ચર્ચા પર સરકારની સ્પષ્ટતા આ તથ્યોને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા છે Calf Serumનો ઉપયોગ માત્ર વેરો કોશિકાઓની તૈયારીઓ માટે કરાય છે નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની  વિરુદ્વની જંગમાં રસીને સૌથી અસરકારક હથિયાર માનવામાં આવે છે. જો કે રસી અંગે લોકોમાં અનેક ગેરસમજ પણ પ્રવર્તિત છે જેને સરકાર સમયાંતરે દૂર કરવા […]

કોવેક્સિન લાંબા સમય સુધી કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં આપવી અશક્ય: ભારત બાયોટેક

હાલમાં ભારત બાયોટેક સરકારને 150 રૂપિયાના ભાવે વેક્સિન આપી રહી છે જો કે લાંબા સમય સુધી ડોઝ દીઠ 150 રૂપિયા ભાવે વેક્સિન આપવી શક્ય નથી ખર્ચને પહોંચી વળવા ખાનગી બજારમાં ઉંચી કિંમત રાખવી આવશ્યક છે: ભારત બાયોટેક નવી દિલ્હી: હાલમાં ભારત બાયોટેક કેન્દ્ર સરકારને ડોઝ દીઠ 150 રૂપિયાના ભાવે કોવેક્સિન સપ્લાય કરી રહી છે જો […]

કોવેક્સિનને ઇમરજન્સી યાદીમાં સામેલ કરવા કરાઇ અરજી, કોવેક્સિન લેનારા લોકો જઇ શકે છે વિદેશ

કોવેક્સિન નિર્માતા કંપનીએ ઇમરજન્સી લિસ્ટમાં કોવેક્સિનને સામેલ કરવા WHOને આવેદન આપ્યું કોવેક્સિન રસી લેનારા લોકો માટે જુલાઇ-સપ્ટેમ્બર સુધીમાં વિદેશ જવાનો માર્ગ મોકળો થઇ શકે છે ભારતમાં અત્યારસુધીમાં વેક્સિનની 23,61,98,726 ડોઝ અપાઈ ચૂકયા છે નવી દિલ્હી: કોવેક્સિન નિર્માતા કંપનીએ ઇમરજન્સી ઉપયોગમાં લેનાર વેક્સિનમાં કોવેક્સિનને પણ સામેલ કરવા માટે WHO ને આવેદન આપ્યું છે. જેમણે વેક્સિન ના […]

ભારતમાં આ કંપનીઓ કરશે વેક્સિનનું ઉત્પાદન, વેક્સિનેશન પ્રક્રિયાને મળશે જોરદાર વેગ

 કોરોનાવેક્સિનનું વધશે ઉત્પાદન કેન્દ્ર સરકારે ઉત્પાદન વધારવા મહત્વનો નિર્ણય લીધો અન્ય કંપનીને કરી ટેક્નોલોજી ટ્રાન્સફર  દિલ્લી: કોરોના વેક્સિનનું દેશમાં ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક મહત્વનું પગલુ ભરવામાં આવ્યુ છે. કોવેક્સિનું ઉત્પાદન કરતી હૈદ્રાબાદની કંપની ભારત બાયોટેકની સાથે ટેક્નોલોજી ટ્રાન્સફર વ્યવસ્થાની સાથે હૈફકાઈન બાયોફાર્મા કોવેક્સિનના 22.8 ડોઝ બનાવશે. કેન્દ્રની મદદથી સમગ્ર વસ્તીનું વહેલી […]

કોવેક્સિન કે કોવિશિલ્ડ? કઇ વેક્સિન છે વધુ અસરકારક, જાણો શું કહે છે ICMR ચીફ

કોવેક્સિન અને કોવિશિલ્ડની અસરકારકતાને લઇને ICMR ચીફનું નિવેદન કોવિશિલ્ડના પ્રથમ ડોઝમાં કોવેક્સિનની તુલનાએ વધુ એન્ટિબોડી બને છે કોવેક્સિનના બીજા ડોઝ બાદ શરીરમાં પૂરતી એન્ટિબોડી બને છે નવી દિલ્હી: ભારતની કોરોના મહામારીની સામેની જંગમાં વેક્સિનેશનને સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે. હાલમાં દેશમાં ત્રીજા તબક્કાનું વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે જેમાં 18-44 વર્ષની વયજૂથના લોકોને […]

ભારત બાયોટેક વધારશે કોવેકિસનનું ઉત્પાદન, ગુજરાત પ્લાન્ટ સાથે મળીને બનાવશે 200 મિલિયન ડોઝ

ભારત બાયોટેક વધારશે કોવેક્સિનનું ઉત્પાદન ગુજરાત પ્લાન્ટ સાથે મળીને બનાવશે ડોઝ એક વર્ષમાં રસીના 200 મિલિયન ડોઝ બનાવશે  હૈદરાબાદ : ભારત બાયોટેક તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, તેના દ્વારા બનાવવામાં આવેલી કોરોના રસીનું ઉત્પાદન ખૂબ ઝડપથી વધી રહ્યું છે. ભારત બાયોટેક દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી કોવેક્સિનની વાત […]

કોવિશિલ્ડના પહેલા અને બીજા ડોઝના અંતર પર સરકારનો જવાબ, કહ્યુ તે વિજ્ઞાન દ્વારા સંચાલિત

કોવિશિલ્ડના પહેલા અને બીજા ડોઝના અંતર પર સરકારનો જવાબ કહ્યું તે વિજ્ઞાન દ્વારા સંચાલિત ભારતમાં સૌથી વધુ વેક્સિનેશન માટે કોવિશિલ્ડ અને કોવાક્શિન ઉપલબ્ધ કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયાને શક્ય એટલી તેજ કરવામાં આવી રહી છે, તો સાથે સાથે વધારે સંક્રમણ ન ફેલાય તે માટે મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન પણ કરવામાં આવી રહ્યું છે. […]

હવે નહીં પડે કોવેક્સિનની અછત, 14 રાજ્યોને કરાઇ વેક્સિનની સીધી આપૂર્તિ

હવે સરળતાપૂર્વક કોવેક્સિન મળી રહેશે ભારત બાયોટેકે 14 રાજ્યોને કોવેક્સિનની સીધી આપૂર્તિ કરી સ્વદેશી કોવેક્સિનનું ઉત્પાદન મે-જૂન મહિનામાં બમણું કરી દેવામાં આવશે નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં વેક્સેનશન કાર્યક્રમ વચ્ચે વેક્સિનની અછત જોવા મળી રહી છે ત્યારે હવે કોવેક્સિનની અછત જોવા નહીં મળે. ભારત બાયોટેકે મહારાષ્ટ્ર સહિત 14 રાજ્યોમાં કોવિડ-19ની વેક્સિન કોવેક્સિનની સીધી આપૂર્તિ 1મેથી […]

DCGIએ કોવેક્સીનની બાળકો પર ટ્રાયલને આપી લીલી ઝંડી, ટૂંક સમયમાં બાળકો માટે આવશે કોરોનાની રસી

કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે સકારાત્મક સમાચાર ભારત બાયોટેકની કોવેક્સીનને બાળકો પરની ટ્રાયલ માટે DCGI તરફથી મળી મંજૂરી ભારત બાયોટેક 525 વોલિન્ટિયર્સ પર રસીની ટ્રાયલ કરશે નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે એક સકારાત્મક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સીનની 2 થી 18 વર્ષની ઉંમરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code