1. Home
  2. Tag "Covaxin"

સીરમ ઇન્સ્ટિટ્યૂટ બાદ હવે ભારત બાયોટેકએ રાજ્યો માટે પોતાની વેક્સીન ‘કોવેક્સીન’ની કિંમત ઘટાડી

ભારત બાયોટેકે હવે રાજ્યો માટે કોવેક્સીનના ડોઝની કિંમત ઘટાડી કંપનીએ રાજ્યો માટે કોવેક્સીનની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ ઘટાડી છે અગાઉ સીરમ ઇન્સ્ટિટ્યૂટે પણ પોતાની વેક્સીનની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો નવી દિલ્હી: ભારત બાયોટેકે હવે રાજ્યો માટે કોવેક્સીનની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ ઘટાડી દીધી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકએ અગાઉ પોતાની કોવિડ […]

રસીનું ઉત્પાદન વધારવા સરકાર સજ્જ, આગામી સપ્ટેમ્બર સુધીમાં 10 કરોડ રસીના ડોઝ તૈયાર કરાશે

કોરોના મહામારી ભારતમાં વિકરાળ સ્વરૂપ કરી રહી છે ધારણ રસીનું ઉત્પાદન વધારવા માટે ભારત સરકારની તૈયારીઓ શરૂ આગામી સપ્ટેમ્બર સુધીમાં દર મહિને 10 કરોડ રસીનું થશે ઉત્પાદન નવી દિલ્હી: કોરોના મહામારીએ હવે ભારતમાં પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે એક સમયે જે રસીની નિકાસ કરવામાં આવતી હતી, હવે તે રસીની આયાત કરવાની નોબત આવી […]

વિશ્વમાં ભારતીય વેક્સિન છે સૌથી સસ્તી તો ચીનની વેક્સિન છે સૌથી મોંઘી

સમગ્ર વિશ્વમાં જોરશોરથી ચાલી રહ્યું છે વેક્સિનેશન અભિયાન અલગ અલગ દેશોમાં વેક્સિનની કિંમત અલગ અલગ નિર્ધારિત કરાઇ છે વિશ્વમાં ભારતીય વેક્સિન સૌથી સસ્તી તો ચીનની વેક્સિન સૌથી મોંઘી છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો અંત લાવવા માટે વેક્સિનેશન અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. જેમાં ભારતથી લઇને બ્રિટન, અમેરિકા, ચીન, રશિયા, ઇઝરાયલ વગેરે દેશોનો સમાવેશ […]

ભારત બાયોટેકને કોવેક્સીનના ઉત્પાદન-વેચાણ માટે મળ્યું લાયસન્સ

ભારતમાં હવે કોરોના વેક્સીનનો માર્ગ મોકળો થયો કોવેક્સીનના ઉત્પાદન અને વેચાણ માટે ભારત બાયોટેકને મળ્યું લાયસન્સ લાયસન્સ અનુસાર તેની બે ડોઝની વેક્સીન છે નવી દિલ્હી: કોરોના વેક્સીનને લઇને લોકોની પ્રતિક્ષાનો હવે અંત આવવા જઇ રહ્યો છે. દેશમાં ઑક્સફર્ડની રસી કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનના ડ્રગ કંટ્રોલરે તેના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. જેથી ભારતમાં કોરોના […]

જો બાઇડેનનો સંકલ્પ: કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં 10 કરોડ લોકોને મળશે કોવેક્સીન

અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા જો બાઇડેનનો સંકલ્પ તેમના કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં 10 કરોડ લોકોને કોવેક્સીન મળશે તે ઉપરાંત દેશમાં તમામ લોકો માટે માસ્ક પહેરવાનું પણ ફરજીયાત કરશે વૉશિંગ્ટન: અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડેમોક્રેટિક જો બાઇડેને સંકલ્પ કર્યો છે. જો બાઇડેને સંકલ્પ કર્યો છે તેમના કાર્યકાળના પહેલા 100 દિવસમાં કોરોના જેવી ઘાતક મહામારીમાં લોકસ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી 10 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code