ભારત બાયોટેક હવે ટૂંક સમય માટે કોવેક્સિનનું ઘટાડશે ઉત્પાદન ,જાણો શું છે કારણ
ભારત બાયોટેકે કોવેક્સિનનું ઉત્પાદન ઘટાડવાનો લીધો નિર્ણય રસીને વધુ સુધારવા અને અપગ્રેડ કરવા પ્રક્રિયા પર કામ હવે માંગ ઓછી રહેવાની પણ અપેક્ષાઓ સેવાઈ રહી છે દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીની સ્થિતિમાં કોરોના વિરોઘી વેક્સિનએ મગત્વનો ભાગ ભજવ્યો છે જેમાં ભારત બાયોટેકની કોવેક્સિનનો પણ ભાગ રહ્યો છે ત્યારે હવે કંપનીએ ટૂંક સમય માટે કોરોનાની કોવેક્સિનનું ઉત્પાદન ઘટડવાની […]