18થી 44 વયજૂથનાને હવે કોવેક્સિન અને 45થી વધુ વયના લોકોને કોવિશિલ્ડ વેક્સિન અપાશે
અમદાવાદઃ રાજ્યમાં 45થી વધુ ઉંમરના લોકોને કોવિશિલ્ડ વેક્સિન મુકવામાં આવે છે. ત્યાર બાદ 18 વર્ષછી વધુ વયના લોકોને વેક્સિન આપવાનો પ્રારંભ કરતા અને વેક્સિન લેવા માટે ધસારો થતા સરકારે 18થી 44 વયજૂથના લોકોને હવે કોવેક્સિન આપવામાં આવશે. જોકે વ્યક્તિએ જે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે તેણે તે મુજબ બીજો ડોઝ લેવાનો રહેશે એટલે કે જેમણે […]