કોવિડ-19ની આ રસીથી ગંભીર આડઅસરનો ખુલાસો, કંપનીઓ કોર્ટમાં સ્વિકાર્યું
નવી દિલ્હીઃ રસી નિર્માતા કંપની એસ્ટ્રાઝેનેકાએ પ્રથમ વખત સ્વીકાર્યું કે કોવિશિલ્ડ જેવી બ્રાન્ડ હેઠળ વેચાતી તેની એન્ટી-કોરોનાવાયરસ રસીની આડઅસર થઈ શકે છે. કંપનીએ યુકે હાઈકોર્ટમાં સબમિટ કરેલા દસ્તાવેજમાં સ્વીકાર્યું છે કે રસી લીધા પછી થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) થવાનું જોખમ રહેલું છે. TTS માં, રક્તવાહિનીઓમાં ગંઠાવાનું નિર્માણ થાય છે અને પ્લેટલેટની સંખ્યામાં ઘટાડો થાય છે. […]