1. Home
  2. Tag "Covid-19"

અર્થતંત્રમાં રિકવરીના અણસાર, જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં બિઝનેસ સેન્ટિમેન્ટ 90% વૃદ્વિ સાથે 2 વર્ષની ટોચે

જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં બિઝનેસ સેન્ટિમેન્ટ સુધર્યું આ સમયગાળામાં બિઝનેસ સેન્ટિમેન્ટ 90% વધીને 2 વર્ષની ટોચે આર્થિક ગતિવિધિઓના ધમધમાટથી આ શક્ય બન્યું નવી દિલ્હી: કોરોના રોગચાળાની અસરથી ભારતીય અર્થતંત્ર ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. કોરોનાની બીજી લહેરને કારણે દેશને આર્થિક અને સામાજીક રીતે મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. જો કે હવે તકેદારીના પગલાં તેમજ ઝડપી […]

કોરોનાને લઈને મહત્વની જાણકારી, ભારતમાં 19 વર્ષ સુધીના યુવાનોમાં કોવિડ-19નો ઈન્ફેક્શન રેટ વધારે

કોરોનાને લઈને મહત્વની જાણકારી શું તમારી ઉંમર પણ 19 તો નથી ને? આ લોકોમાં સંક્રમણની સૌથી વધારે સંભાવના કોરોનાવાયરસનું સંક્રમણ હવે દેશમાં થાળે પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, દેશમાં હવે પહેલાની જેમ કેસ નોંધવામાં આવી રહ્યા નથી, લોકોમાં કોરોનાવાયરસ સામે રક્ષણ આપતી રોગપ્રતિકારક શક્તિ પણ વધી છે ત્યારે કોરોનાને લઈને કરવામાં આવેલા અભ્યાસમાં […]

હવે કેપ્સૂલથી કોરોનાની સારવાર થશે, ટ્રાયલનો તીજો તબક્કો પૂર્ણ, ઇમરજન્સી ઉપયોગ માટે લેવાશે નિર્ણય

હવે કેપ્સૂલથી પણ કોરોનાની સારવાર થશે ટ્રાયલનો ત્રીજો તબક્કો પૂરો ઇમરજન્સી ઉપયોગ માટે હવે લેવાઇ શકે છે નિર્ણય નવી દિલ્હી: હવે કેપ્સુલ મારફતે પણ કોવિડની સારવાર શક્ય બનશે. ઓપ્ટિમસ ફાર્માએ આ માટે મોલનુપિરાવીર ઓરલ કેપ્સૂલનું નિર્માણ કર્યું છે. આ ઓરલ કેપ્સૂલના ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દવા નિર્માતા […]

ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ, રાજધાની બેઇજિંગમાં લોકડાઉન 

ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ રાજધાની બેઇજિંગને કરવામાં આવ્યું લોક આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે  દિલ્હી :ચીનમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશના આરોગ્ય અધિકારીએ કહ્યું કે,આગામી દિવસોમાં નવા કેસોમાં વધુ વધારો થશે. સંક્રમિત વિસ્તારોની સંખ્યામાં પણ વધારો થવાની ધારણા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના અધિકારી વુ લિયાંગ્યુએ રવિવારે […]

ફાઇઝર-બાયોએનટેકનો બૂસ્ટર શોટ છે અસરકારક, કોવિડ સામે 95.6% સુધી સુરક્ષા

ફાઇઝર-બાયોએનટેકના બૂસ્ટર શોટથી કોરોના સામે મળે છે રક્ષણ આ વેક્સિનથી કોરોના સામે 95.6 ટકા સુરક્ષા મળે છે એક અભ્યાસમાં આ તારણ મળ્યું છે નવી દિલ્હી: કોરોના રોગચાળા સામે સમગ્ર વિશ્વમાં વેક્સિનથી લડત ચાલી રહી છે ત્યારે ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનનો બૂસ્ટર શોટ સંક્રમણથી 95.6 ટકા સુરક્ષા આપે છે. કંપનીના નવા અભ્યાસમાં આ જાણવા મળ્યું છે. ફાઇઝરનો બીજો […]

કોવિડ પ્રતિબંધો બાદ હવે માલદીવ ભારતનો વિઝા મુકત પ્રવાસનો લાભ લેનાર પ્રથમ દેશ બન્યો

દિલ્હીઃ ભારત છેલ્લા કેટલાક વર્ષોથી પડોશી દેશો સાથે સંબંધનો વધારે મજબુત બનાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. પડોશી પ્રથમ એવા મંત્ર સાથે પડોશી દેશમાં કોઈ પણ સમસ્યા ઉભી થાય તે માટે મદદ કરવા માટે ભારત પ્રથમ આગળ આવે છે. જેથી પાકિસ્તાન અને ચીન સિવાયના પડોશી દેશો સાથે ભારતના સંબંધો વધારે મજબુત બન્યાં છે. ભારતમાં ભાંગફોડની […]

ગુજરાતમાં 10 ઓક્ટોબરે કોરોનાના 24 કેસ નોંધાયા,8.58 લાખ લોકોનું વેક્સિનેશન

રાજ્યમાં કોરોનાવાયરસના કેસ ઓછા થયા 10 ઓક્ટોબરના દિવસે 24 કેસ નોંધાયા 8.58 લાખ લોકોને મળી વેક્સિન અમદાવાદ :દેશમાં તથા ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. રાજ્ય સરકાર તથા દેશના સ્વાસ્થ્ય તંત્ર દ્વારા જોરદાર કામગીરી કરવામાં આવી છે જે સરાહનીય છે. આવામાં ગુજરાતમાં 10 ઓક્ટોબરે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 નવા કેસ નોંધાયા છે. […]

તહેવોરાની સીઝનમાં થર્ડ વેવની શક્યતા? ડૉ. ગુલેરિયાએ આપ્યા મહત્વના સૂચનો

દેશમાં તહેવારોની સીઝન દરમિયાન સાવચેત રહેવા ડૉ. ગુલેરિયાની સલાહ આ દરમિયાન કોરોનાથી બચવા તેઓએ કેટલાક પગલાં સૂચવ્યા કોવિડ એપ્રોપિએટ બિહેવિયર અપનાવો: ડૉ. રણદીપ ગુલેરિયા નવી દિલ્હી: દેશમાં તહેવારોની સીઝન શરૂ થવા જઇ રહી છે ત્યારે તેની સાથોસાથ દેશમાં ત્રીજી લહેરની આશંકા પણ વધુ પ્રબળ બની રહી છે કારણ કે બીજી લહેરની શરૂઆત પણ તહેવારોની સીઝન […]

તહેવારોની મોસમ દરમિયાન કોરોનાની ત્રીજી લહેરના એંધાણ, ICMRએ મુસાફરી સંબંધિત સૂચનો કર્યા

તહેવારોની મોસમ દરમિયાન કોવિડના થર્ડ વેવના એંધાણ આ અંગે ICMRએ મુસાફરો માટે જરૂરી પગલાંના કર્યા સૂચનો કેટલાક પ્રકારના લક્ષણો ધરાવતા લોકોએ મુસાફરી ટાળવી નવી દિલ્હી: તહેવારોની સીઝન દરમિયાન કોરોનાના થર્ડ વેવના ભણકારા છે ત્યારે હવે થર્ડ વેવની સંભાવના વચ્ચે, ICMRએ મુસાફરી સંબંધિત જોખમોને ઘટાડવા માટે દેશના હરવા ફરવાના સ્થળ અને રાજ્યો માટે ઘણા પગલાંનું સૂચન […]

જો જો તહેવારોની સીઝનમાં સાવધ રહેજો, સરકારે આપી આ ચેતવણી

તહેવારોની સીઝન દરમિયાન કોરોના પ્રોટોકોલનું પાલન કરવા કેન્દ્ર સરકારની અપીલ કોરોના સાથે જોડાયેલા તમામ નિયમોનું પાલન કરો અને તહેવારનો આનંદ કરો કોરોનાનો પ્રકોપ પૂરો થયો નથી નવી દિલ્હી: તહેવારોની સીઝન શરૂ થઇ રહી છે ત્યારે હજુ પણ કોરોનાથી સાવચેતી રાખવાનું સરકારે કહ્યું છે. કોરોના મહામારીનો પ્રકોપ હજુ ખતમ થયો નથી. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code