1. Home
  2. Tag "Covid-19"

તો સપ્ટેમ્બરમાં આવશે કોરોનાની ત્રીજી લહેર? નીતિ આયોગે આપી ચેતવણી

કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર મહિનામાં આવી શકે છે ત્યારે રોજના 4 થી 5 લાખ કેસ નોંધાઇ શકે છે નીતિ આયોગે આ ચેતવણી ઉચ્ચારી નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરનો પ્રભાવ ઓછો થયા બાદ લોકો હવે બેફિકર ફરવા જઇ રહ્યા છે અને ટહેલવા જઇ રહ્યા છે. લોકો બિન્દાસ થઇને પર્યટન સ્થળો પર ફરી રહ્યા છે. આ વચ્ચે […]

મહારાષ્ટ્રએ બનાવ્યો નવો રેકોર્ડ, એક દિવસમાં 9 લાખ 36 હજાર લોકોને રસી આપવામાં આવી

મહારાષ્ટ્રએ બનાવ્યો અભૂતપૂર્વ રેકોર્ડ એક દિવસમાં 9 લાખ 36 હજાર લોકોને રસી અપાઈ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો નોંધાયો મુંબઈ :મહારાષ્ટ્રએ અભૂતપૂર્વ રેકોર્ડ બનાવ્યો છે. શનિવારે સાંજે 7 વાગ્યા સુધી 9 લાખ 36 હજાર લોકોને રસી આપવામાં આવી હતી. એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં રસીકરણ માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ […]

અંકલેશ્વરમાં હવે ભારત બાયોટેક કંપનીને વેક્સિન ઉત્પાદન માટે કેન્દ્ર સરકારની મંજૂરી

અમદાવાદઃ કોરોનાના કેસ કાબુમાં આવી ગયા બાદ સરકારે વેક્સિન ઝૂંબેશ હાથ ધરીને વધુને વધુ લોકોનું વેક્સિનેશન થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. હવે ગુજરાતના અંકલેશ્વરમાં ભારત બાયોટેક કંપનીને વેક્સિન ઉત્પાદન માટે ભારત સરકારે મંજુરી આપી છે. કેન્દ્રિય આરોગ્ય પ્રઘાન મનસુખ માંડવિયાએ મંગળવારે ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોવેક્સિન બનાવવાની ઉત્પાદન ફેસેલીટીને ભારત સરકારે […]

ચીનમાં જ ડેલ્ટા વાયરસનો હાહાકાર, અનેક શહેરોમાં કડક નિયંત્રણો લાગૂ કરાયા

કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટનો હવે ચીનમાં જ હાહાકાર ચીનના અનેક શહેરોમાં સંક્રમણને અંકુશમાં રાખવા નિયંત્રણો લાદવામાં આવ્યા ચીનના 18 પ્રાંતના 27 શહેરોમાં ડેલ્ટા વેરિએન્ટના કેસ નોંધાયા છે નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણ માટે જે દેશને જવાબદાર માનવામાં આવે છે તે ચીનમાં જ અત્યારે ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. ચીનના 18 પ્રાંતના 27 શહેરોમાં ડેલ્ટા […]

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ સામે અસરકારક છે ભારત બાયોટેકની કોવેક્સિન: ICMR

વિશ્વભરમાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે જો કે આ ડેલ્ટા વેરિએન્ટ સામે કોવેક્સિન છે વધુ અસરકારક ICMRએ પોતાના અભ્યાસમાં આ વાત જણાવી છે નવી દિલ્હી: વિશ્વભરમાં હાલમાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે પરંતુ આ વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર છે. ICMR દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર ભારત બાયોટેકની કોવેક્સિન કોરોનાના […]

ઑગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી શકે, ઑક્ટોબરમાં તે પીક પર હશે: રિપોર્ટ

ઓગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેરનો કહેર વર્તાઇ શકે છે ઑક્ટોબર મહિનામાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે જો કે બીજી લહેર જેટલો પ્રકોપ ત્રીજી લહેર દરમિયાન જોવા નહીં મળે નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હજુ પૂરો થયો નથી ત્યારે હવે દેશમાં ત્રીજી લહેરની આશંકા વર્તાઇ રહી છે. કોરોનાની ત્રીજી લહેરને લઇને નિષ્ણાંતોએ ચેતવણી પણ […]

જ્યાં 10 ટકાથી વધુ સંક્રમણ હોય ત્યાં લૉકડાઉન લાગૂ કરી દો, કેન્દ્રનું 10 રાજ્યોને સૂચન

કેન્દ્ર સરકારોનું કોરોના સંક્રમણને લઇને સૂચન જ્યાં 10 ટકાથી વધારે સંક્રમણ હોય ત્યાં લોકડાઉન લગાવી દો કેન્દ્રએ 10 રાજ્ય સરકારનો કર્યું સૂચન નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે જ્યારે કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણ વધ્યું છે. આ અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સૂચન કર્યું છે કે છેલ્લા કેટલાંક સપ્તાહમાં 10 ટકાથી […]

બાળકો માટે કોરોનાની રસીને લઈને રાહતના સમાચારઃ ટ્રાયલ પૂર્ણ

ઓગસ્ટ અંત કે સપ્ટેમ્બરમાં અપાશે રિપોર્ટ રસી અસરકાર હોવાની શકયતાઓ ટ્રાયલમાં બાળકોમાં રસીની અસર જોવા મળી દિલ્હીઃ કોરોનાને મ્હાત કરવા માટે માત્ર કોવિડ-19ની રસી જ એક માત્ર ઈલાજ છે. જેથી હાલ સમગ્ર દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ 40 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી […]

ગુજરાત કોરોના રસીકરણમાં અગ્રેસરઃ 50 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી કરાયાં સુરક્ષિત

અમદાવાદઃ કોરોના મહામારી સામે ગુજરાત સહિત સમગ્ર દેશ લડી રહ્યો છે. તેમજ સંભવિત ત્રીજી લહેરને લઈને આગતોરું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કોરોના સામે રક્ષણ માટે માત્ર વેક્સિન જ ઉપચાર છે. જેથી સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે. ગુજરાતમાં 2500થી વધારે સ્થળો ઉપર કોરોનાની રસી આપવામાં આવે છે. સમગ્ર દેશમાં કોરોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર […]

ચોમાસું સત્ર : લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા

લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો ઉઠાવશે મુદ્દો એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત ઉઠાવશે મુદ્દો દિલ્હી : લોકસભામાં કોરોના મહામારીની શુક્રવારે એટલે કે આજે ચર્ચા કરવામાં આવશે. સુધારેલા એજન્ડા મુજબ, એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો મુદ્દો ઉઠાવશે. ચોમાસું સત્રની શરૂઆતમાં રાજ્યસભામાં આની ચર્ચા થઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code